કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું નિધન

કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે...

હાઈ કમિશન દ્વારા યુગાન્ડાની સ્વતંત્રતાના 63 વર્ષની ઊજવણી

 યુગાન્ડાના હાઈ કમિશને શનિવાર 10 ઓક્ટોબર 2025ના રોજ IMO બિલ્ડિંગ ખાતે રિપબ્લિક ઓફ યુગાન્ડાના 63 મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠની ઊજવણી કરી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ લોર્ડ કરન બિલિમોરિયા અને ગુજરાત સમાચાર અને  એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલ...

ઝિમ્બાબ્વેની પોલીસે અગ્રણી પત્રકાર હોપવેલ ચીનોનોની છ મહિનામાં ત્રીજી વખત ધરપકડ કરી હોવાનું તેમના વકીલ ડગ કોલ્ટાર્ટે જણાવ્યું હતું. ચીનોનોએ ટ્વીટ કર્યું...

ચૂંટણી પ્રચાર દરમિયાન હિંસા વચ્ચે યુગાન્ડામાં ૧૪ જાન્યુઆરીએ મતદાન યોજાશે. પ્રચાર દરમિયાન પ્રમુખ યોવેરી મુસેવેની પર કોઈપણ ભોગે સત્તા પર ટકી રહેવાનો આરોપ...

આફ્રિકાના પાટનગર નૈરોબીમાં સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામે કોરોનાના કપરા કાળમાં માનવસેવાની જ્યોત જગાવી છે. વડતાલ ધામ નૈરોબીના સ્થાપક ટ્રસ્ટી અને કે સોલ્ટના...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ દેશના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓના હોદ્દામાં તાજેતરમાં ફેરફાર કર્યા હતા. તેમણે ફરીથી પોતાના પુત્ર લેફ્ટનન્ટ જનરલ મુહુઝી કૈનરઉગાબાની...

૨૦ વર્ષ અગાઉ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ લૌરન્ટ કબીલાની હત્યા કરવા બદલ ગુનેગાર ઠરેલા કર્નલ એડી કેપેન્ડ અને જ્યોર્જિસ લેટાને માફી આપવામાં આવી...

એક સંસ્થા તરીકે અને વ્યક્તિગત રીતે સૌની નજર ચૂંટણી પંચ પર છે. ચૂંટણીના પરિણામ માટે તે જવાબદાર રહેશે. કોઈપણ પ્રકારની ધાક ધમકી, ભય કે ગેરરીતિ, ઉમેદવાર મુસેવેની...

કચ્છના માંડવીવાડી વિસ્તારના અને ધંધાર્થે નાઈરોબીમાં વસવાટ કરતા પરિવારના બે યુવાનો તાજેતરમાં મોમ્બાસાના દરિયામાં ડૂબી જતાં પરિવારમાં શોક ફેલાયો છે.

યુગાન્ડાના પ્રમુખ પદના ઉમેદવાર રોબર્ટ ક્યાગુલાન્યી ઉર્ફે બોબી વાઈનના પ્રસનલ બોડીગાર્ડ સ્સેન્ટેઝા ફ્રાન્કને મિલિટરી ટ્રકે કચડીને મારી નાખ્યો હતો. ૨૭ ડિસેમ્બરે બોબી વાઈન અને તેમની ટીમ કાર દ્વારા મસાકાથી કમ્પાલા જઈ રહી હતી ત્યારે રજિસ્ટ્રેશન નંબર...

યુગાન્ડાના માનવ અધિકારના જાણીતા વકીલ નિકોલસ ઓપીયોને મની લોન્ડરિંગના આરોપસર અટકમાં લેવાયા હતા. ૩૭ વર્ષીય ઓપીયો કમ્પાલામાં ૨૪ ડિસેમ્બરે મેજિસ્ટ્રેટ સમક્ષ...

પ્રમુખ યોવેરી મુસેવેનીના સીનિયર પ્રેસ સેક્રેટરી ડોન વાન્યામાએ યુગાન્ડા ખાતેના અમેરિકી રાજદૂત મિસ નાતાલિ ઈ. બ્રાઉનને યુગાન્ડાની આંતરિક બાબતોથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. નાતાલિએ હ્યુમન રાઈટ્સના વકીલ નિકોલસ ઓપીયોની ધરપકડ અને અટકાયતની ટીકા કરતા...



to the free, weekly Gujarat Samachar email newsletter