• કેન્યાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફ્રેન્ચ કન્સોર્શિયમલોન મેળવવા કરારઃ કેન્યાના પ્રમુખ ઉહુહરુ કેન્યાટાએ ૧૯૦ કિ.મી.ના રિરોની - નકુરુ - મઉ સમિટ રોડના નવીનીકરણ માટે ફ્રેન્ચ કન્સોર્શિયમ સાથે U.S.$ ૧.૭ બિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર થતાં...
એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...
• કેન્યાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફ્રેન્ચ કન્સોર્શિયમલોન મેળવવા કરારઃ કેન્યાના પ્રમુખ ઉહુહરુ કેન્યાટાએ ૧૯૦ કિ.મી.ના રિરોની - નકુરુ - મઉ સમિટ રોડના નવીનીકરણ માટે ફ્રેન્ચ કન્સોર્શિયમ સાથે U.S.$ ૧.૭ બિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર થતાં...
કોવિડ -૧૯ મહામારી દરમિયાન ઈમરજન્સી ફ્લાઈટના લેન્ડિંગ માટે વિશેષ લેન્ડિંગ અધિકાર આપવાની કેન્યાની વિનંતીને ભારતે મંજૂર રાખી હતી. ૩૦ સપ્ટેમ્બરે આ અંગે કરાયેલી જાહેરાત મુજબ બન્ને દેશોએ પોતાની એરસ્પેસ બંધ હોય તે દરમિયાન પણ એકબીજાની ઈમરજન્સી ફ્લાઈટ્સને...
યુગાન્ડા ટુરિઝમ બોર્ડ (UTB) એ મહાત્મા ગાંધી હેરિટેજ સેન્ટરના નિર્માણ માટેની ભારતની ઓફરનો હજુ સુધી ઉપયોગ કર્યો નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં યુગાન્ડાની મુલાકાત લીધી ત્યારે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આ ડોનેશનની...
ભારતમાં આશરે રૂ. ૮૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સ્ટર્લિંગ ગ્રૂપના સર્વેસર્વા સાંડેસરા બંધુઓએ વિદેશ સ્થિત BOGEPL, BORL, BOGEL, SORL...
દક્ષિણ આફ્રિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકાનાં તડકેશ્વરના ૩ યુવાનોનાં મોત થતાં વતનમાં શોક ફેલાયો છે. તડકેશ્વર ગામના ચૌહાણ ફળિયાના ઇમ્તિયાઝ હનિફ દેસાઇ (ઉં. ૨૯), તડકેશ્વર નવી નગરીના આસિફ ઐયુબ લિંબાડા (ઉં. ૨૯) અને અફવાન...
યુગાન્ડા કન્વેન્શન યુકેએ ૨૦૧૦માં સ્થાપના થયા પછીના વર્ષોમાં તમામ લક્ષ્યો વટાવી જવા સાથે અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. આ પહેલનો પાયો આપણા યુગાન્ડાના અર્થતંત્રમાં...
ઈદી અમીનની સરકારે ૧૯૭૨માં પડાવી લીધેલી એશિયનોની પ્રોપર્ટીના માલિકો સંદર્ભે પાર્લામેન્ટે કાર્યવાહી આરંભી છે. મસાકા શહેરમાં આવી પ્રોપર્ટીઓ ૭૩ લોકોના કબજામાં છે. આ તમામને પાર્લામેન્ટની કમિટી ઓન સ્ટેચ્યુટરી ઓથોરિટીઝ અને સ્ટેટ એન્ટરપ્રાઈઝ COSASE સમક્ષ...
એજ્યુકેશન કેબિનેટ સેક્રેટરી જ્યોર્જ મગોહાએ નીમેલી ડો. સારા રુટોના અધ્યક્ષપદ હેઠળની કમિટીની ભલામણોનો સરકાર સ્વીકાર કરશે તો આગામી ૧૯ ઓક્ટોબરથી સ્કૂલો શરૂ થશે અને સ્ટાન્ડર્ડ ૮ તથા ફોર્મ ૪ના લર્નર્સ રાષ્ટ્રીય પરીક્ષામાં બેસી શકશે.
• Time 100 યાદીમાં આફ્રિકાના ટોની એલુમેલુને સ્થાનટાઈમ મેગેઝિને વર્ષ વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓની ૨૦૨૦ની Time 100 યાદીમાં આફ્રિકાના અગ્રણી ઈન્વેસ્ટર અને દાતા ટોની ઓ એલુમેલુને સ્થાન આપ્યું છે. આ યાદીમાં સ્થાન માટે વ્યક્તિઓની સક્રિયતા, ઈનોવેશન...