ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

વેસ્ટમિન્સ્ટર કોર્ટે ૨૬ ઓક્ટોબરે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી હતી. અત્યાર સુધીમાં આ સાતમી વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેવાઈ છે. ભારતમાં પંજાબ...

કેન્યા સરકારે ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના) કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, તાજેતરમાં આ પ્રતિબંધનો ભંગ કરવા...

સરકાર ડ્રાઈવિંગ કરતી વખતે હાથમાં મોબાઈલ રાખીને તેનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવા મુદ્દે કાયદામાં સુધારા લાવી રહી છે. વાહન હંકારતી વેળાએ મોબાઈલનો ઉપયોગ કરનાર...

સાઉથ આફ્રિકાના ગ્રે ટાઉનમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પરિવારને તાજેતરમાં કાર અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના ૩ સભ્યોનાં મોત થયાં છે. મૃતકોમાં...

WTO નું નેતૃત્વ પ્રથમ વખત મહિલા હસ્તકઃ૨૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું નેતૃત્વ મહિલા સંભાળશે. આ વર્ષે WTOના આગામી ડાયરેક્ટર – જનરલની પસંદગીમાં બે મહિલા ઉમેદવારો પર અટકી છે. તેમાં નાઈજીરિયાના ન્ગોઝી ઓકોન્જો-ઈવીલા...

યુગાન્ડામાં પાટીદાર સમાજ દ્વારા તાજેતરમાં યુગાન્ડાની હેલ્થ મિનિસ્ટ્રી હેઠળની સુવિધામાં ૧૦૦ પથારીના કોવિડ-૧૯ કેવોરેન્ટાઈન સેન્ટરનો આરંભ કરાયો છે. KCCA હેલ્થ...

કોવિડ-૧૯ની મહામારી પણ ૨૦૨૦ના યુકે-યુગાન્ડા કન્વેન્શનને સફળ બનાવવામાં કોઈ અવરોધ સર્જી શકી ન હતી. ચેરમેન વિલી મુટેન્ઝાના વડપણ હેઠળ ‘યુગાન્ડન્સ ઈન યુનાઈટેડ કિંગ્ડમ’ની સમર્પિત ટીમ દ્વારા ‘ઝૂમ’ની સહાયથી વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. કન્વેન્શનનું...



to the free, weekly Gujarat Samachar email newsletter