ઈદી અમીનના પૌત્ર બોક્સર અઝીઝ અબ્દુલનો મેડલ ખૂંચવાયો

યુગાન્ડાના કુખ્યાત પૂર્વ તાનાશાહ ઈદી અમીનના બોક્સર પૌત્ર અઝીઝ અબ્દુલ-રિંગોએ સ્પર્ધા સમાપ્ત થયાનો બેલ વાગી ગયા પછી પણ હરીફ બોક્સરને ખતરનાક મુક્કો મારી જમીન પર પાડી દીધા બાદ તેનો આફ્રિકન બોક્સિંગ ચેમ્પિયનશિપ મેડલ ખૂંચવી લેવાયો હતો

સેંકડો ઈથિયોપિયન્સ આંતરયુદ્ધથી બચવા માટે કેન્યામાં ઘૂસી આવ્યા

ઈથિયોપિયાના સરહદી શહેર મોયાલેમાં આંતરયુદ્ધથી નાસીને સેંકડો ઈથિયોપિયાવાસીઓ કેન્યામાં આવી પહોંચ્યા હતા. વફાદારોએ પડોશી બહુમતી સોમાલી રાજ્યનો ઝંડો જાહેરમાં ફરકાવ્યા પછી સંઘર્ષ શરૂ થયો હતો. કેન્યાની પોલીસે મોયાલેમાં ગોળીબારોના અવાજો અને અરાજકતાના...

 ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં જીવલેણ વાયરલ રોગ ઈબોલાના રોગચાળાએ ખતરનાક સ્થિતિ ઉભી કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડરોસ આધનોમ...

યુગાન્ડામાં 1986થી સત્તા પર રહેલા 81 વર્ષીય યોવેરી મુસેવેનીએ મંગળવાર 12 મેએ સાતમી વખત પ્રમુખપદના શપથ લીધા હતા. જાન્યુઆરીમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ અને વિપક્ષ...

નાઈજિરિયાની ફેડરલ હાઈ કોર્ટે પૂર્વ પાવર મિનિસ્ટર સાલેહ મમ્માનને 33.8 બિલિયન નાઈરા (24.71મિલિયન ડોલર)ના મનીલોન્ડરિંગ અને છેતરપીંડી બદલ કસુરવાર ઠરાવી 75 વર્ષ...

ચીન સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા તમામ આફ્રિકન દેશો માટે ચીનના ઝીરો ટેરિફ રેજિમનો લાભ બે વર્ષ માટે મળતો રહેશે. ચીને સૌથી ઓછાં વિકસિત 33 આફ્રિકન દેશો માટે 100 ટકા ટેરિફ લાઈન્સ માટે ડિસેમ્બર 1, 2024થી ઝીરો ટેરિફ વ્યવસ્થા લાગુ કરી હતી. હવે વધુ 20 દેશ...

ડેમોક્રેટિક રિપબ્લિક કોન્ગો (DRC)ના ઈટુરી પ્રોવિન્સના બુનિયા, મોંગવાલુ અને આરવામ્પારા શહેરોમાં ઈબોલા વાઈરસનો પ્રકોપ ફાટી નીકળતા 88 લોકોના મોત નીપજ્યા હતા અને 300થી વધુ કેસ શંકાસ્પદ જણાયા હતા. ઈબોલા રોગચાળાના પગલે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગ્લોબલ...

 કેન્યામાં 11 અને 12 મે ના દિવસોએ આયોજિત ધ આફ્રિકા ફોરવર્ડ સમિટ 2026માં ફ્રાન્સના પ્રેસિડેન્ટ એમાન્યુએલ મેક્રોંએ આફ્રિકન દેશો સાથે વેપાર વધારવાના હેતુસર...

તાજેતરના સપ્તાહોમાં મુખ્ય શહેરોમાં વિદેશી નાગરિકોને લક્ષ્ય બનાવતા એન્ટિ-માઈગ્રન્ટ દેખાવોના સંદર્ભે સાઉથ આફ્રિકાએ ઝે્નોફોબિયાના દાવાઓ ફગાવી દીધા છે. પ્રમુખના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વ્યાપક તંગદિલીના આ દેખાવોને સમગ્રતયા વિદેશી નાગરિકો પ્રત્યે...

સાઉથ આફ્રિકાની સર્વોચ્ચ બંધારણીય કોર્ટે પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા વિરુદ્ધ ઈમ્પીચમેન્ટ કાર્યવાહી આગળ વધારવાનો માર્ગ મોકળો બનાવ્યો છે. કોર્ટે કહ્યું હતું...

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે ટાન્ઝાનિયામાં સ્ટાન્ડર્ડ ગેજ રેલવે (SGR) પ્રોજેક્ટ માટે 2.33 બિલિયન ડોલરના સિન્ડિકેટેડ ફાઈનાન્સિંગ સુવિધાની સફળ વ્યવસ્થા કરી...

ઉદારતાની હૃદયસ્પર્શી ઘટનામાં દિવંગત કંચનબહેન શાહના કોર્નિઆનું દાન કરવામાં આવ્યું હતું જેના થકી અંધકારમાં જીવતા દૃષ્ટિહીન લોકોની જીંદગીમાં ઉજાસ પથરાશે.કંચનબહેન...



to the free, weekly Gujarat Samachar email newsletter