
કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ સરકારવિરોધી દેખાવો અને દબાણો સામે ઝૂકીને કેબિનેટને વિખેરી નાખી છે. જોકે, પ્રેસિડેન્ટ રુટોના રાજીનામાની માગણીમાં કોઈ ફેરફાર...
આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...
ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...
કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ સરકારવિરોધી દેખાવો અને દબાણો સામે ઝૂકીને કેબિનેટને વિખેરી નાખી છે. જોકે, પ્રેસિડેન્ટ રુટોના રાજીનામાની માગણીમાં કોઈ ફેરફાર...
નાઈજિરિયાના પ્લેટુ પ્રાંતની રાજધાની જોસ સિટીમાં 12 જુલાઈએ સેઈન્ટ એકેડેમી સ્કૂલ ધરાશાયી થતાં ઓછામાં ઓછાં 22 વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા તેમજ 132ને ઈજા...
યુકેમાં નવા લેબર પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ઓળંગી આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સ કે એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવાની યોજના અભરાઈએ ચડાવી...
સેન્ટ્રલ માલીના બાન્ડિઆગારા ટાઉનના એક ગામમાં 1 જુલાઈ સોમવારની સાંજે લગ્નસમારંભ પર સશસ્ત્ર કટ્ટરવાદી જૂથે હુમલો કરી ઓછામાં ઓછાં 21 લોકોને મારી નાખ્યા હતા. મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ લગ્નની ઊજવણી કરી રહેલા ગામવાસીઓના ગળાં રહેંસી નાખ્યા હતા. કોઈ...
નોર્થવેસ્ટ આફ્રિકાનાં દેશ મૌરિટાનિયાના સમુદ્રીતટે હોડી પલટી જવાથી 105 પ્રવાસીઓનાં મોત થયા હતા. પહેલી જુલાઈની આ દુર્ઘટના સમયે હોડીમાં 170 પ્રવાસી હતા જેઓ યુરોપ જઈ રહ્યા હતા. વર્ષ 2024માં પહેલા પાંચ મહિનામાં આવી ઘટનાઓમાં 5,000થી વધુ લોકોએ જીવ...
વેસ્ટ આફ્રિકન દેશ સિએરા લિઓનમાં છોકરીઓનાં રક્ષણ માટે બાળલગ્નો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 18 વર્ષથી ઓછી વયની છોકરી સાથે લગ્ન અપરાધ ગણાશે અને અપરાધીને 15 વર્ષ સુધી જેલની સજા અથવા 4000 ડોલરનો દંડ અથવા બંનેનો સામનો કરવો પડશે. આવાં લગ્નમાં સાક્ષી...
કેન્યાની કોર્ટે 8 જુલાઈએ આપેલા ચુકાદામાં 2022માં નાઈરોબીમાં પાકિસ્તાની પત્રકાર અર્શાદ શરીફની હત્યટા માચે કેન્યાની પોલીસને જવાબદાર ઠરાવાઈ હતી. પોલીસે ટ્રાફક...
પાસપોર્ટ માટે અરજી કર્યા પછી તૈયાર પાસપોર્ટ લઈ નહિ જનારા લોકોને વેળાસર પાસપોર્ટ લઈ જવા તેમજ તેમના ટ્રાવેલ દસ્તાવેજોના સ્ટેટસ જાણવા મિનિસ્ટ્રીની વેબસાઈટ...
પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ રાષ્ટ્રવ્યાપી વિરોધના કારણે પડતા મૂકાયેલા ટેક્સવધારાથી બજેટમાં લગભગ 2.7 બિલિયન ડોલરની ખાધને પૂરવા લગભગ આટલા જ મૂલ્યના ખર્ચકાપ...
જળવાયુ પરિવર્તન કે ક્લાઈમેટ ચેન્જ માટે ફોસિલ ફ્યૂલ્સ એટલે કે પેટ્રોલ, ડિઝલ અને કોલસાના બળવાની થીઅરીને કેન્યાના 29 વર્ષીય ખેડૂત જૂસ્પેર માચોગુ જરા પણ માન્ય...