હવામાં ચલણી નોટો ઉછાળવા બદલ જેલ

આફ્રિકાના દેશ નાઈજિરિયામાં લોકપ્રિય ટ્રાન્સજેન્ડર મહિલા સેલેબ્રિટી ઓકુનેયે ઈદરીશ ઓલાનરેવાજુ ઉર્ફ બોબ્રિસ્કીને સ્થાનિક કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી છે કારણ એટલું જ કે તેણે દેશની ચલણી નોટ્સ નાઈરા (1 ડોલર = 1,197 નાઈરા) હવામાં ઉછાળી હતી. નાઈજિરિયામાં...

જેકોબ ઝૂમાને ચૂંટણી લડવા ઈલેક્ટોરલ કોર્ટની પરવાનગી

સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાને પ્રમુખપદની ચૂંટણી લડવા પર પ્રતિબંધના ઈલેક્ટોરલ કમિશનના ચુકાદાને દેશની ઈલેક્ટોરલ કોર્ટે ઉલટાવી નાખ્યો છે. સાઉથ આફ્રિકામાં 29 મેએ સામાન્ય ચૂટણી યોજાવાની છે. શાસક પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ છોડી...

 વિપક્ષ દ્વારા ટેક્સવધારા અને મોંઘવારીવિરોધી શ્રેણીબદ્ધ દેખાવોના પગલે કેન્યાની સરકાર અને વિરોધપક્ષો પોતાના મતભેદો ઉકેલવા એક ટીમ રચવા તૈયાર થયા હોવાનું...

વિશ્વના સૌથી અસ્થિર દેશોમાં એક નાઈજરના મિલિટરી એલીટ ગાર્ડ ફોર્સ જૂથે ચૂંટાયેલા પ્રેસિડેન્ટ મોહમ્મદ બાઝૌમને સત્તા પરથી દૂર કર્યા હોવાની જાહેરાત નેશનલ ટેલિવિઝન...

ઘાનાના પ્રથમ વડા પ્રધાન અને પ્રેસિડેન્ટ ઓસાગ્યેફો ડો. ક્વામે નક્રુમાહને સમર્પિત મકબરા અને મેમોરિયલ પાર્કને નવસજાવટ સાથે ખુલ્લા મૂકાયા છે. રાજધાની આકરાની...

આફ્રિકા ખંડમાં લોકશાહીનું મહત્ત્વ અને નવી પેઢી દ્વારા સમર્થન વધી રહ્યું છે. આફ્રિકાના સૌથી લોકપ્રિય નેતા નેલ્સન મન્ડેલાની 105મી જન્મજયંતીએ ઈશિકોવિટ્ઝ ફેમિલી...

ભારતીય બનાવટની ચાર પ્રકારની દવાઓથી ગત વર્ષે ગામ્બીઆમાં ઓછામાં ઓછાં 70 બાળકોના મોત થયાં હોવાનું પ્રેસિડેન્શિયલ ઈન્ક્વાયરી કમિશનના રિપોર્ટમાં બહાર આવ્યું...

 સાઉથ આફ્રિકાની વાણિજ્ય રાજધાની જોહાનિસબર્ગ 14,600 મિલિયોનેર સાથે આફ્રિકા ખંડમાં સૌથી ધનવાન શહેર છે. આફ્રિકા ખંડના 56 ટકા મિલિયોનેર અને 90 ટકા બિલિયોનેર...

સાઉથ આફ્રિકાના 81 વર્ષીય પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમા તબીબી સારવાર માટે મોસ્કો પહોંચ્યા હોવાનું અને સારવાર પૂર્ણ થયે દેશ પરત ફરશે તેમના પ્રવક્તા મ્ઝાવાનેલે માન્યીએ જણાવ્યું છે. ઝૂમાને ભ્રષ્ટાચાર બદલ 2018માં પદભ્રષ્ટ કરાયા હતા અને કેટલાક કેસમાં તેમના...

સાઉથ આફ્રિકાના વિવિધ વિસ્તારોમાં પાચ દિવસના ગાળામાં ફ્યૂલ સહિતનો માલસામાન લઈ જતી ઓછામાં ઓછી 21 ટ્રક સળગાવી દેવાયાના પગલે ક્વાઝુલુ-નાતાલ, લિમ્પોપો, અને મ્પુમાલાન્ગા સહિત ચાર પ્રાંતમાં લશ્કર ગોઠવી દેવાયું છે. પોલીસે આ સંદર્ભે ત્રણ શકમંદની ધરપકડ...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની અને તેમના પુત્ર જનરલ મુહૂઝી કેઈનેરુગાબા સહિત 9 ઉચ્ચ પદાધિકારીઓ વિરુદ્ધ હિંસા, અત્યાચાર અને ટીકાકારોની કનડગત કરાવવાના...

સુદાનના આંતરિક વિગ્રહમાં સામસામે આવેલા બે લશ્કરી જૂથોના નેતાઓ સાથે સંકળાયેલા કુલ છ બિઝનેસીસ પર યુકેએ વેપારી પ્રતિબંધો લાદ્યા છે. આ બ્રતિબંધોના પરિણામે સંબંધિત બિઝનેસ કંપનીઓની યુકેસ્થિત મિલકતો હશે તો તેને સ્થગિત કરી દેવાશે.



to the free, weekly Gujarat Samachar email newsletter