
આફ્રિકા ખંડના ગાબોન દેશના રાષ્ટ્રપતિએ પોતાની તમામ સંપત્તિ દાનમાં આપવાની જાહેરાત કરી છે.
કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક...
સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

આફ્રિકા ખંડના ગાબોન દેશના રાષ્ટ્રપતિએ પોતાની તમામ સંપત્તિ દાનમાં આપવાની જાહેરાત કરી છે.
અશ્વેત આંદોલનના પ્રણેતા અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના પૌત્રની એક સગીરા પર દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ થઇ છે.
દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં પાર્કિંગની જગ્યાના મુદ્દે થયેલા વિવાદમાં ભારતીય મૂળના બે ભાઈઓની હત્યા થઇ છે.

આફ્રિકાના વિવિધ દેશોમાં કચ્છીઓએ વેપાર-ઉદ્યોગમાં કાઠું કાઢ્યું છે. યુગાન્ડામાં વેપાર-ઉદ્યોગના સ્થાપક અને આફ્રિકામાં વેપારના અગ્રણી તરીકે ઓળખાયેલા કચ્છી...

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમવાર વખત તેમના પૈતૃક ભૂમિ કેન્યાની મુલાકાત લઇને ગૌરવ અનુભવી રહ્યા છે. તેમના પિતા અહિંના વતની હતા....

પૂ. મોરારિબાપુની રામકથા ૧૮ જુલાઇથી નાઈરોબીથી ૧૨૦ કિ.મી દૂર અબેરડેરમાં શરૂ થઇ છે.

કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના...
નાઇજીરિયાના જોસ શહેરમાં બે બોમ્બ વિસ્ફોટમાં ૫૭ લોકોનાં મોત થયા છે અને ૭૦થી વધુને ઈજા થઇ છે.

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામના વતની અને દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં રોજગારી માટે ગયેલાં યુવાનની અશ્વેત લોકોએ લૂટના ઇરાદે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે.
લાઈબેરીયાને થોડા સમય પહેલા જ ઈબોલામુક્ત જાહેર કરાયું હતું પરંતુ તાજેતરમાં ઈબોલાનો એક નવો કેસ નોંધાતા લોકોમાં ફરીથી ભય વ્યાપ્યો છે.