હવામાં ચલણી નોટો ઉછાળવા બદલ જેલ

આફ્રિકાના દેશ નાઈજિરિયામાં લોકપ્રિય ટ્રાન્સજેન્ડર મહિલા સેલેબ્રિટી ઓકુનેયે ઈદરીશ ઓલાનરેવાજુ ઉર્ફ બોબ્રિસ્કીને સ્થાનિક કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી છે કારણ એટલું જ કે તેણે દેશની ચલણી નોટ્સ નાઈરા (1 ડોલર = 1,197 નાઈરા) હવામાં ઉછાળી હતી. નાઈજિરિયામાં...

જેકોબ ઝૂમાને ચૂંટણી લડવા ઈલેક્ટોરલ કોર્ટની પરવાનગી

સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાને પ્રમુખપદની ચૂંટણી લડવા પર પ્રતિબંધના ઈલેક્ટોરલ કમિશનના ચુકાદાને દેશની ઈલેક્ટોરલ કોર્ટે ઉલટાવી નાખ્યો છે. સાઉથ આફ્રિકામાં 29 મેએ સામાન્ય ચૂટણી યોજાવાની છે. શાસક પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ છોડી...

કેન્યાની ખગોળશાસ્ત્રી સુસાન મુરાબાના આફ્રિકન મહિલાને અવકાશમાં જતાં નિહાળવાની મહેચ્છા ધરાવે છે અને આ મિશન સાથે લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં બ્રહ્માંડ...

એમ કહેવાય છે કે લગ્ન પહેલા સ્વર્ગમાં નક્કી થાય છે અને પૃથ્વી પર તેને અંજામ અપાય છે. કદાય યુગાન્ડાના સ્સાલોન્ગો ન્સિકોન્નેને હબીબ સેઝિગુ અને તેની સાથે લગ્ન...

યુગાન્ડાની પોલીસે જાહેર વ્યવસ્થાની સમસ્યા આગળ ધરી વિપક્ષી નેતા બોબી વાઈન ઉર્ફ રોબર્ટ ક્યાગુલાન્યીના રાષ્ટ્રવ્યાપી રેલી અભિયાન પર અચોક્કસ મુદત સુધી પ્રતિબંધ...

 યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં આવેલા ફાનેરુ મિનિસ્ટ્રીઝ (Phaneroo Ministries) ચર્ચના સભ્યોએ ત્રણ કલાકથી વધુ સમય સતત તાળીઓ વગાડીને નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ...

કોવિડના રોગચાળાના ગાળામાં જ્હોન્સન એન્ડ જ્હોન્સન (J&J), ફાઈઝર જેવી મોટી ફાર્મા કંપનીઓએ કોવિડ વેક્સિન્સ માટે સાઉથ આફ્રિકાને બાનમાં લઈ 15થી 33 ટકા વધુ રકમ પડાવી હોવાનું સાઉથ આફ્રિકન NGO હેલ્થ જસ્ટિસ ઈનિશિયેટિવ (HJI)ના રિપોર્ટમાં જાહેર કરાયું છે. આ...

ઝામ્બીઆની સૌથી મોટી કોપર ખાણ કોન્કોલા કોપ માઈન્સ (KCM)ને તેની લંડનસ્થિત મુખ્ય હિસ્સેદાર કંપની વેદાંતાએ એક બિલિયન ડોલરની રોકડની ફાળવણી કરવા સાથે તે ફડચામાં...

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ શુક્રવાર પહેલી સપ્ટેમ્બરે મોમ્બાસા કાઉન્ટીમાં 1,000 ઈલેક્ટ્રિક મોટરબાઈક્સ સાથે નેશનલ ઈ-મોબિલિટી પ્રોગ્રામને લોન્ચ કર્યો...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટના પ્રથમ સત્રમાં જ આફ્રિકાના 55 દેશના જૂથ આફ્રિકન યુનિયન (AU)ને વિશ્વના સૌથી ધનિક અને શક્તિશાળી દેશોના જૂથ G20ના...

 સાઉથ આફ્રિકાની શાસક પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) સાથે 43 વર્ષ રહેલા અને હવે હકાલપટ્ટી કરાયેલા નેતા એશ માગાશૂલેએ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા નવા...

યુગાન્ડા અને ખાસ કરીને રાજધાની કમ્પાલામાં ત્યજી દેવાતાં નવજાત શિશુ અને નાના બાળકોની વધતી સંખ્યાથી દેશની પોલીસની ચિંતા વધી છે. કમ્પાલામાં દર મહિને આઠ વર્ષથી...



to the free, weekly Gujarat Samachar email newsletter