હવામાં ચલણી નોટો ઉછાળવા બદલ જેલ

આફ્રિકાના દેશ નાઈજિરિયામાં લોકપ્રિય ટ્રાન્સજેન્ડર મહિલા સેલેબ્રિટી ઓકુનેયે ઈદરીશ ઓલાનરેવાજુ ઉર્ફ બોબ્રિસ્કીને સ્થાનિક કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી છે કારણ એટલું જ કે તેણે દેશની ચલણી નોટ્સ નાઈરા (1 ડોલર = 1,197 નાઈરા) હવામાં ઉછાળી હતી. નાઈજિરિયામાં...

જેકોબ ઝૂમાને ચૂંટણી લડવા ઈલેક્ટોરલ કોર્ટની પરવાનગી

સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાને પ્રમુખપદની ચૂંટણી લડવા પર પ્રતિબંધના ઈલેક્ટોરલ કમિશનના ચુકાદાને દેશની ઈલેક્ટોરલ કોર્ટે ઉલટાવી નાખ્યો છે. સાઉથ આફ્રિકામાં 29 મેએ સામાન્ય ચૂટણી યોજાવાની છે. શાસક પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ છોડી...

એક વર્ષ અગાઉ પાકિસ્તાની જર્નાલિસ્ટ અર્શાદ શરીફની હત્યા બાબતે કેન્યાના ઉચ્ચ પોલીસ દળ – જનરલ સર્વિસ યુનિટ વિરુદ્ધ ખટલો શરૂ કરાયો હતો. શરીફની પત્ની જાવેરીઆ સિદ્દિક અને કેન્યાના બે જર્નાલિસ્ટ યુનિયનોએ સંયુક્તપણે ફરિયાદ કરી હતી. 2022ની 23 ઓક્ટોબરે...

દત્તક બાળક પર અત્યાચાર અને શોષણ કરવાના આરોપ ધરાવનારા અમેરિકી દંપતી નિકોલસ અને મેકેન્ઝી સ્પેન્સરને યુગાન્ડાની કમ્પાલા હાઈ કોર્ટે 31 ઓક્ટોબર મંગળવારે 29,000 અમેરિકી ડોલરનો દંડ ફરમાવ્યો હતો. સ્પેન્સર દંપતીએ ડિસેમ્બર 2020થી ડિસેમ્બર 2022ના ગાળામાં 10 વર્ષીય...

ક્વીન કેમિલા સાથે કેન્યાની મુલાકાતે આવેલા બ્રિટિશ કિંગ ચાર્લ્સ તૃતીયે કેન્યામાં સંસ્થાનવાદી અત્યાચારો બાબતે ભારે દુઃખ અને અફસોસ વ્યક્ત કર્યા હતા. જોકે, કેન્યાવાસીઓ...

 કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા દ્વારા તેમની કેન્યાની સત્તાવાર મુલાકાત અગાઉ કેન્યાની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ નિમિત્તે 24 ઓક્ટોબર, 2023ના રોજ બકિંગહામ...

ઝિમ્બાબ્વેમાં દર મહિને ઓછામાં ઓછાં 300 શિક્ષકો નોકરીઓ છોડી વિદેશ જઈ રહ્યા છે અને શિક્ષકોની તંગી સર્જાઈ રહી છે જેના માટે તેમને હાલ મળી રહેલું ઓછું વેતન...

રવાન્ડાના લેખક અને દેશના વાંચન અને સર્જનાત્મક લેખનની સંસ્કૃતિને મજબૂત બનાવવા કાર્યરત સંસ્થા ‘ઈમેજિન વી રવાન્ડા’ ના સ્થાપક ડોમિનિક આલોન્ગા ઉવેઝ દ્વારા તાજેતરમાં...

યુગાન્ડાની રાજધાનીમાં પશ્ચિમી દેશોના વપરાયેલા સેકન્ડહેન્ડ વસ્ત્રોનો જોરદાર વેપાર થઈ રહ્યો છે અને તેના અનેક બજારો જોવા મળે છે. ઘરઆંગણે તૈયાર કરાતા ગારમેન્ટ્સની...

હનીમૂન સફારી પર નીકળેલાં બ્રિટિશ ટીમ્બર મર્ચન્ટ ડેવિડ બાર્લો (50) અને તેમની સાઉથ આફ્રિકન પત્ની સેલિઆ ગેયેર (51) અને તેમના યુગાન્ડન ટુર ગાઈડ એરિક અલ્યાઈના...

ફ્રેન્ચ માલિકીની ફ્યૂલ એનર્જી કંપની ટોટલએનર્જીસની સહમાલિકીની 900 માઈલ લાંબી ઓઈલ પાઈપલાઈન (Eacop) મુદ્દે કમ્પાલામાં દેખાવો કરનારા વિદ્યાર્થીઓને માર મારવા...

નેધરલેન્ડ્ઝના કિંગ વિલેમ એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમાએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન આફ્રિકામાં ગુલામીપ્રથામાં તેમના પરિવારની ભૂમિકા બાબતે ભારે દેખાવોનો...



to the free, weekly Gujarat Samachar email newsletter