
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના હાઇવે પર એક તેલ ટેન્કર વાહન સાથે ટકરાઈ જતાં ભભૂકી ઊઠેલી આગે છઠ્ઠીએ ૫૦ લોકોનો ભોગ લીધો હતો. દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ગંભીરપણે...
આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...
ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના હાઇવે પર એક તેલ ટેન્કર વાહન સાથે ટકરાઈ જતાં ભભૂકી ઊઠેલી આગે છઠ્ઠીએ ૫૦ લોકોનો ભોગ લીધો હતો. દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ગંભીરપણે...
જિલ્લાના નાની નરોલી ગામના વતની સાજિદ સિદાતની દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પાસે લેન્સ સિટીમાં બીજીએ ગોળી મારી હત્યા કરાઇ હતી. માંગરોળ તાલુકાના નાની નરોલીના...
બેંકોની સાથે રૂ. ૫૩૮૩ કરોડની ઠગાઇના આરોપીઓ અને વડોદરાની સ્ટર્લિંગ જૂથની કંપનીના ચેરમેન નીતિન સાંડેસરા અને મેનેજિંગ ડિરેક્ટર ચેતન સાંડેસરા પરિવાર સહિત આફ્રિકાના નાઈજિરિયામાં છુપાયા હોવાની ખબર મળી છે. નાઈજિરિયામાં સાંડેસરાની ઓઇલ કંપની ચાલે છે....
એક હીરાવેપારી પાસે ગણેશજીની એવી પ્રતિમા છે જેની કિંમત આશરે રૂ. ૫૦૦ કરોડ આંકવામાં આવી છે. ઓરીજીનલ રફ ડાયમંડની પ્રાકૃતિક ગણેશની ટ્રાન્સફર પ્રતિમા ૨૭.૭૪ કેરેટની...
કેન્યામાં વસતા ગુજરાતીઓ કચ્છની બેંકોમાં જમા પોતાના પૈસા મોટી સંખ્યામાં ઉપાડીને કેન્યામાં ઠાલવી રહ્યાં છે. અત્યાર સુધીમાં કચ્છની બેંકોમાંથી કરોડો રૂપિયા...
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ નાયબ નાણાં પ્રધાન મેકેબીસી જોનાસે તપાસ ટીમને જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝુમાના બિઝનેસના મિત્રોએ તેમને મારી નાખવાની ધમકી...
પૂર્વ લેબર કેબિનેટ મિનિસ્ટર લોર્ડ પીટર હેઈન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ સાઉથ આફ્રિકન બિઝનેસમેન ઝુનૈદ મોતીની ધરપકડ કરાઈ છે અને મ્યુનિકની કોર્ટમાં તેની સામે...
યુગાન્ડામાં ૨૧મી ઓગસ્ટે ફરી એકવાર હિંસા ભડકી ઊઠી હતી. રાજધાની કમ્પાલાના તંગદિલીને કારણે અહીં વસતાં હજારો ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. એકનું મોત...
કચ્છી લેવા પટેલ સમાજ, મોમ્બાસાની નવી સમિતિ રચનામાં પ્રમુખપદે ધનજીભાઈ ઝીણા પિંડોરિયાની પુન: નિયુક્ત થઈ છે. ૨૯મી જુલાઈએ યોજાયેલી જ્ઞાતિની સામાન્ય બેઠકમાં...
આફ્રિકામાં આવેલા કેન્યાનો પ્રમુખસ્વામી ભક્ત હામીસીની સ્વામીભક્તિનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. હામીસીએ વર્ષો સુધી પ્રમુખસ્વામીની સેવા...