ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

અંકલેશ્વરના જૂના દિવા ગામના વતની અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા અબ્દુલ અઝીઝ આદમ માંજરા, તેમનાં પત્ની, ૧૫ વર્ષની દીકરી, ૧૦ વર્ષનો દીકરો અને આશરે...

સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ નેલ્શન મંડેલાના પૂર્વ પત્ની વિન્ની મંડેલાનું ૮૧ વર્ષની વયે નિધન થયું હતું. વિન્ની મંડેલા રંગભેદની લડાઈમાં સક્રિય રહ્યા...

ઈસ્ટ આફ્રિકામાં આવેલા ટાન્ઝાનિયાએ તેના ઉભરતા અર્થતંત્ર સાથે ખૂબ વિકાસ કર્યો છે.  તે પ્રદેશના તમામ દેશોને ટાન્ઝાનિયાએ પાછળ પાડી દીધા હતા. આ અપ્રતિમ વિકાસનો...

બોકો હરામના આતંકીઓએ ૧૧૦ વિદ્યાર્થિનીઓનું અપહરણ કર્યું હતું તે પૈકી ૭૬ને મુક્ત કરી હતી. નાઈજિરિયાના માહિતી પ્રધાન લાઈ મોહમ્મદે કહ્યું હતું કે ૭૬ વિદ્યાર્થિનીઓ એવી છે જેમના દસ્તાવેજ પ્રાપ્ત છે. 

ગુજરાતના હળવદના નરેન્દ્ર રાવલ નૈરોબી ગયા ત્યારે સ્વામીનારાયણ મંદિરમાં પૂજારી તરીકે મહિને ૪૦૦ શિલિંગ (કેનેડાનું ચલણ)ના પગારથી નોકરી સ્વીકારી. ત્રણ વર્ષ...

મોરારિબાપુની રામકથાનો ૨૪મી ફેબ્રુઆરીએ આફ્રિકાના નૈરોબીમાં પ્રારંભ થયો હતો. આ રામકથા અર્થે બાપુએ જ્યારે નૈરોબીની ધરતી પર પગ મૂક્યો તે સાથે જ યજમાન કૌશિકભાઈ...

ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલ તથા નયનાબહેનના ૩૨ વર્ષીય પુત્ર નીલકંઠભાઇ પટેલ પત્ની સોનલબહેન તથા...

દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં ૨૧ વર્ષથી કાર્યરત બેંક ઓફ બરોડા (BOB)એ ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સના કૌભાંડના સંદર્ભમાં દેશમાંથી તેનુ કામકાજ આટોપી...

સાઉથ આફ્રિકામાં વગદાર સ્થાન ધરાવતા ભારતવંશી ગુપ્તાબ્રધર્સનાં વૈભવી નિવાસસ્થાન પર ૧૪મીએ સશસ્ત્ર પોલીસે દરોડા પાડયા હતા. બાદમાં ત્રણેય ગુપ્તાબંધુઓને અટકાયતમાં...

હોદ્દાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારીઓને છાવરવાના આક્ષેપ બાદ સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ રાજીનામું આપ્યા પછી આફ્રિકન નેશનલ કોંગ્રેસના શાસક સિરીલ રામફોસાએ...



to the free, weekly Gujarat Samachar email newsletter