નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગમાં આવેલા એક સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે છઠ્ઠી જાન્યુઆરીએ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામના ૨૬ વર્ષીય યુવક રવિકુમાર પટેલ...

આફ્રિકાના જંગલોમાં વસતા કાળા દીપડાની તસવીર હાલમાં એક બ્રિટિશ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે કેન્યાના જંગલમાં લીધી હતી. આ કાળો દીપડો એટલી હદે દુર્લભ છે કે ઘણા લોકો...

મારા રિવરને કાંઠે કચ્છના કેરાના અને હાલમાં નાઈરોબીમાં વસતા ગોપાલભાઈ રાબડિયાની મારા રિવર લોજ આવેલી છે. સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી...

કેન્યાના પાટનગર નૈરોબીમાં વિનયભાઇ સંઘરાજકા પરિવારની માલિકીના ૧૪ રીવરસાઇડ પાર્ક અને ડસીટ હોટેલ કોમ્પલેક્ષમાં મંગળવાર, ૧૫ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ બપોરના ૩ વાગે...

પલસાણા, બલેશ્વર, ગાંગપોર અને ગલુડા તથા સાયણી ગામના યાત્રાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને અમૃતસર આવી રહ્યા હતા તે દરમિયાન પઠાણકોટ પાસે ખાનગી બસ ડિવાઈડર સાથે...

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે યોજાયેલા આફ્રિકા ડે સંમેલનનું ઉદઘાટન કરતાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે આફ્રિકા સાથેના વધુ સુદૃઢ થતા...

પૂર્વ આફ્રિકાન દેશ કેન્યાની રાજધાની નાઈરોબીમાં ફાઇવ સ્ટાર હોટલ કોમ્પલેક્સ પર ૧૫મીએ હુમલો થયો હતો. અહેવાલ પ્રમાણે આ ઘટનામાં ૧૪ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે...

બાઇક પર વર્લ્ડ ટુર કરીને ભારતનું નામ રોશન કરનારા મુંબઈના બાઇકર દેબાશિષ ઘોષ હવે આફ્રિકાના ‘ધ લાયન વ્હીસ્પરર’ તરીકે પ્રખ્યાત કેવિન રિચર્ડ્સનના આમંત્રણથી...

પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ...

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની રજત જયંતીએ કચ્છી લેવા પટેલ સમાજે ૨૮મી ડિસેમ્બરે કચ્છની ૨૧ લાખની વસતીના આરોગ્ય માટે નવો અધ્યાય આલેખી દીધો હતો. ૨૮મીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter