ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના...

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામના વતની અને દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં રોજગારી માટે ગયેલાં યુવાનની અશ્વેત લોકોએ લૂટના ઇરાદે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. 

લાઈબેરીયાને થોડા સમય પહેલા જ ઈબોલામુક્ત જાહેર કરાયું હતું પરંતુ તાજેતરમાં ઈબોલાનો એક નવો કેસ નોંધાતા લોકોમાં ફરીથી ભય વ્યાપ્યો છે.

આફ્રિકાના કેમરૂનમાં અમ્બુબી દ્વિતીયને અંદાજે ૧૦૦ પત્ની છે! વર્ષ ૧૯૬૮માં પિતાનાં અવસાન બાદ અમ્બુબીએ બુફેટના ૧૧મા રાજા તરીકે ગાદી સંભાળી હતી. 

નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. 



to the free, weekly Gujarat Samachar email newsletter