નાઈરોબીમાં નદીઓ પાસેની વસાહતો તોડી પડાઈ

કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત રાખી છે. રાજધાની નાઈરોબીથી 50 કિલોમીટર પૂર્વમાં મૂશળધાર વરસાદ અને પૂરથી સંખ્યાબંધ લોકો તણાઈ...

કેન્યાના પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોની રાષ્ટ્રીય હડતાળનો અંત

કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો અંત આવ્યો હતો. હડતાળનો અંત આવવાથી આરોગ્ય સેવાઓ માટે સરકારી હોસ્પિટલો પર આધાર રાખતા લાખો...

કેન્યાની અદાલતે દેશના ઉપપ્રમુખ રિગાથી ગચાગુઆ પર મૂકાયેલા 60 મિલિયન ડોલરનો ભ્રષ્ટાચાર આચરવાના મામલામાં અપુરતા પુરાવાને કારણે કેસ પડતો મૂકવાની મંજૂરી આપી...

પૂવ આફ્રિકામાં ભીષણ દુકાળના કારણે લાખો લોકો દારૂણ ભૂખમરામાં ધકેલાઇ રહ્યાં છે. ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીના ચેરમેન અને સીઇઓ ડેવિડ મિલિબેન્ડે ઇથિયોપિયાના...

દક્ષિણ આફ્રિકા અને કેન્યા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિઝા વિવાદનો અંત આવ્યો છે. બંને દેશના પ્રમુખોએ જણાવ્યું હતું કે, કેન્યાના નાગરિકો એક વર્ષમાં 90...

યુગાન્ડાના કાસ્સાન્ડા અને મુબેન્ડે જિલ્લાઓમાં ઇબોલા મહામારી હાહાકાર મચાવી રહી છે. ઓક્ટોબર મહિનાથી આ બંને જિલ્લામાં લોકડાઉન અમલી બનાવાયું છે. આ બંને જિલ્લામાં...

યુગાન્ડા એપ્રિલ 2025થી પોતાના ક્રુડ ઓઇલ રિઝર્વમાંથી વ્યાપારિક ધોરણે ઉત્પાદનનો પ્રારંભ કરશે. ક્રુડ ઓઇલની નિકાસ માટેની પાઇપલાઇનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર...

તાન્ઝાનિયામાં રવિવારે ખરાબ હવામાનના કારણે પ્રિસિઝન એરલાઇન્સનું એક ડોમેસ્ટિક પેસેન્જર પ્લેન લેક વિક્ટોરિયામાં ખાબકતાં  3 પ્રવાસીનાં મોત થયાં હતાં. દેશની...

ઇસ્ટ આફ્રિકાના દેશોમાં છેલ્લા 40 વર્ષનો ભીષણ દુકાળ પ્રવર્તી રહ્યો છે. એકલા કેન્યામાં 2022ના પ્રારંભથી અત્યાર સુધીમાં 205 હાથી સહિત મોટી સંખ્યામાં વન્ય...

માઇનિંગ જાયન્ટ ગ્લેનકોર કંપનીને આફ્રિકામાં વ્યાપક કોર્પોરેટ ભ્રષ્ટાચાર આચરવા માટે અદાલત દ્વારા 281 મિલિયન પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચુકાદો આપતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter