કેન્યામાં વરસાદ અને પૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા...

ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા પરિવારના આરોપીઓને કથિત રીતે મદદ પહોંચાડી હોવાના આરોપસર દક્ષિણ આફ્રિકાના 80 વર્ષીય પૂર્વ પ્રમુખ જેકબ ઝુમા સામે તપાસ જારી છે. તપાસ-સમિતિના...

નાઈજિરિયાના માનવ અધિકારોના ક્ષેત્રમાં ખરાબ રેકોર્ડ છતાં, બાઈડેન વહીવટીતંત્રે 1 બિલિયન ડોલરના એડવાન્સ્ડ એટેક હેલિકોપ્ટર્સ અને સંબંધિત સરંજામ ખરીદવાને બહાલી આપી દીધી છે. નાઈજિરિયા તેની ઉત્તરના ભાગમાં ક્રિમિનલ ગેંગ્સ અને ઉગ્રવાદીઓની શ્રેણીબદ્ધ...

સાઉથ આફ્રિકાના ડર્બન વિસ્તારમાં 443જેટલા લોકોનો ભોગ લેનારા વિનાશક પૂરની ઘટના બાદ ચીનના દૂતાવાસ તરફથી દક્ષિણ આફ્રિકા સરકારને 66 396 ડોલરની સહાય પહોંચાડવામાં...

નાઇજરના કોમ્યુનિકેશન્સ મિનિસ્ટર મોહમદાઉ ઝદાને હાઈ-પ્રોફાઇલ ઉચાપત કેસમાં કથિત સંડોવણી માટે કેદની સજા કરાઈ છે. જોકે, આ કેસની કાર્યવાહી ક્યારે હાથ પર લેવાશે તે અંગે હજી કોઈ ચોક્કસ તારીખ જાણવા મળી નથી.

કેન્યાના જાણીતા શહેર ઈટેન ખાતે મહિલા રમતવીર દમારિસ મુથી મુટુઆનું મૃત્યુ નીપજ્યું છે. દમારિસે બેહરિન ખાતે સ્પર્ધામાં ભાગ લીધો હતો. હત્યાના આરોપી તરીકે મૃતકના...

 કેન્યાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા લગભગ 2000 પોલીસ અધિકારી પોલીસતંત્રમાં સેવા બજાવવા માનસિક રીતે સક્ષમ ન હોવાનો ચોંકાવનારો દાવો ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ...

કેન્યાના પૂર્વ પ્રમુખ એમિલિયો સ્ટેન્લી મ્વાઈ કિબાકીનું 90 વર્ષની વયે 22 એપ્રિલના રોજ અવસાન થયું છે. વર્તમાન પ્રમુખ ઉહુરુ કેન્યાટ્ટાએ કેન્યાનાં ન્યાયતંત્ર...

એસાઈલમ સીકર્સ માઈગ્રન્ટ્સ મુદ્દે યુકે સાથે થયેલી સમજૂતી અંગે રવાન્ડાના પ્રમુખ પોલ કાગેમે સ્પષ્ટતા કરી છે કે આ સમજૂતીનો અર્થ એવો નથી કે રવાન્ડા માણસોની...

દક્ષિણ-પૂર્વ નાઇજિરિયાની એક ગેરકાયદે ઓઇલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટના કારણે 100 થી વધુનામ મોત થવા સાથે સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચી હતી. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેમ છે. રિફાઈનરીમાં થયેલો બ્લાસ્ટ નજીકના...

યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર પ્રતિબંધોના કારણે યુરોપને ઓઈલ અને ગેસના મળતા પુરવઠામાં ભારે ઘટાડો નોંધાયો છે. હવે યુરોપિયન યુનિયને ગેસ પુરવઠામાં આપુર્તિ કરવા માટે નાઈજિરિયા તરફ નજર દોડાવી છે. નાઈજિરિયા તેના માટે લિક્વિફાઈડ નેચરલ ગેસના પ્રથમ આફ્રિકન...



to the free, weekly Gujarat Samachar email newsletter