નકુરુના કૃષ્ણ મંદિરમાં ગણેશોત્સવ

નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં 14 સપ્ટેમ્બર 2026થી ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કરાયો છે. ભાવિક ભક્તજનો આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં ભજન અને કીર્તન માટે એકત્ર થયા હતા. ઉપસ્થિત દરેક ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદી પીરસાયા સાથે કાર્યક્રમનું સમાપન...

કેન્યાના ડેલિગેશને ભારતની મુલાકાત લીધી

કેન્યાના કેબિનેટ સેક્રેટરી મર્સી વાન્જાઉના વડપણ હેઠળ25 સભ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 7થી 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન વ્યૂહાત્મક ક્ષમતા નિર્માણ પ્રોગ્રામમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક...

સાઉથ આફ્રિકન પ્રોસિક્યુટર્સે ગુરુવાર 4 એપ્રિલે પાર્લામેન્ટના પૂર્વ સ્પીકર નોસિવિવે માપિસા-એનક્વાકુલા સામે ભ્રષ્ટાચાર અને મનીલોન્ડરિંગના આરોપ લગાવ્યા હતા. ડિફેન્સ...

યુગાન્ડાની બંધારણીય કોર્ટે સમલૈંગિકતાવિરોધી કાયદો રદ કરવાની અરજી બુધવાર ત્રીજી એપ્રિલ, 2024એ ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે કાયદાની કેટલીક જોગવાઈઓ...

સાઉથ આફ્રિકન પ્રોસિક્યુટર્સે પાર્લામેન્ટના સ્પીકર નોસિવિવે માપિસા-એનક્વાકુલા સામે લાંચ તરીકે ડિસેમ્બર 2016થી જુલાઈ 2019ના ત્રણ વર્ષના ગાળામાં 135,000 ડોલર્સ...

કેન્યા સરકારે યુગાન્ડા નેશનલ ઓઈલ કંપની (Unoc)ને લાયસન્સ આપવાની જાહેરાત કરી છે જેના પગલે બંને દેશો વચ્ચે મહિનાઓના વિવાદનો અંત આવી શકે છે. એનર્જી કેબિનેટ સેક્રેટરી ડેવિસ ચિરચિરે જણાવ્યું હતું કે પરમિટ જારી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેના થકી Unoc કેન્યા...

યુરોપિયન યુનિયનમાંથી સેકન્ડ-હેન્ડ/વપરાયેલાં વસ્ત્રોની નિકાસ પર મર્યાદા લાદવાની ફ્રાન્સ, ડેનમાર્ક અને સ્વીડનની દરખાસ્ત સામે કેન્યાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ દરખાસ્ત વસ્ત્રોના પુનઃવેચાણની કેન્યન ઈન્ડસ્ટ્રીનેને નુકસાન પહોંચાડી શકે છે જેમાં 2 મિલિયન...

સાઉથ આફ્રિકાના ઈલેક્શન કમિશન (IEC) દ્વારા મે મહિનાની 29 તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં 81 વર્ષીય પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાને ઉમેદવારી કરવા પર પ્રતિબંધ...

 કેન્યાની રાજધાનીમાં ડાન્ડોરા ડમ્પસાઈટમાં ચારેતરફ કચરો ફેલાયેલો છે અને વધતો જ રહ્યો છે. જોકે, એક વ્યક્તિ માટે કચરાનું કોઈ મૂલ્ય ન હોય પરંતુ, અન્યો માટે...

સેનેગલમાં રવિવાર 24 માર્ચે યોજાએલી પ્રમુખપદની ચૂંટણીમાં વિરોધપક્ષના ઉમેદવાર બાસિરોઉ ડીઓમાયે ડીઆખાર ફાયે વિજેતા બન્યા છે. 44 વર્ષના બાસિરોઉ દેશના સૌથી યુવાન...

યુગાન્ડા રેલવેઝ કોર્પોરેશન (URC)ને Sh 146 મિલિયનનાં જંગી નુકસાનના મામલામાં નાકાસેરુસ્થિત એન્ટિ કરપ્શન કોર્ટે URC ના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર સ્ટેન્લી સેન્ડેગેયા તથા સહકર્મી એન્જિનીઅર્સ નિકોલસ કાકૂઝા અને પીટર ક્રીસ કાટ્વેબાઝે સામે 22 માર્ચ ગુરુવારે...

ઉત્તર પશ્ચિમ નાઇજિરિયાના કાડુના રાજ્યના અંતરિયાળ વિસ્તાર કુરિગા શહેરમાંથી 9 માર્ચે LEA પ્રાઈમરી એન્ડ સેકન્ડરી સ્કૂલમાંથી અપહરણ કરાયેલા ઓછામાં ઓછાં ૩૦૦ બાળકોને મુક્ત કરી દેવાયા હોવાનું રાજ્યના ગવર્નર ઉબા સાનીએ જણાવ્યું છે પરંતુ, વિસ્તૃત માહિતી...



to the free, weekly Gujarat Samachar email newsletter