યુગાન્ડાના મિનિસ્ટર ફોર લોકલ ગવર્મેન્ટ, રાફાએલ માગ્યેઝીએ જણાવ્યું છે કે સરકાર તમામ લોકલ ગવર્મેન્ટ નેતાઓના પગાર વધારવા વિચારે છે. પ્રમુખ યોવેરી મુસવેનીએ મંત્રાલયને વેતનમાળખાકીય પેપર તૈયાર કરવા જણાવ્યું છે. સ્થાનિક નેતાઓએ આ નિવેદનને આવકારતા જણાવ્યું...