બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

યુગાન્ડાના મહાનગરના આંગણે યોજાયેલા લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) ‘આફ્રિકા કોલિંગ’માં વિશ્વના 23 દેશોમાંથી 800 લોહાણા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી....

પોતાના 10 વર્ષીય પાલ્ય બાળક પર અત્યાચાર અને માનવતસ્કરીના ગંભીર આરોપો ધરાવતા અમેરિકી દંપતી નિકોલસ સ્પેન્સર અને મિસ મેકેન્ઝી લેઈંગ મેથીઆસ સ્પેન્સરની જામીન...

રેગ્યુલેટર કેન્યા ડેરી બોર્ડે આ મહિને વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી મિલ્ક પાવડરની આયાત એચોક્કસ મુદત સુધી સ્થગિત કરવા સાથે ઈમ્પોર્ટ પરમિટ્સ જારી કરવાનું પણ બંધ કર્યું છે. રેગ્યુલેટરના જણાવ્યા મુજબ વરસાદ થવાથી દૂધના સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન...

યુગાન્ડામાં સજાતીય સંબંધો ગેરકાયદે છે ત્યારે માનવાધિકાર જૂથોને અવગણીને દેશમાં સજાતીય સંબંધો ધરાવવા બદલ નવી કડક સજા કે પેનલ્ટી લાદવા માગતો ખરડો પાર્લામેન્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્પીકર એનેટ અનિતા આમોન્ગે આ બિલ ચકાસણી માટે હાઉસ કમિટીને સુપરત...

કેન્યા દેશભરમાં વિશ્વની પ્રથમ મેલેરિયા વેક્સિન (RTS,S)નો ઉપયોગ વધારશે. કેન્યા ઉપરાંત, ઘાના અને માલાવીમાં પણ આ વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે. ડાયરેક્ટર જનરલ...

 હોર્ન ઓફ આફ્રિકામાં સતત દુકાળના વર્ષો પછી અન્નસુરક્ષાની હાલત ઘણી વણસી છે ત્યારે ગ્રામીણ મહિલાઓએ મજૂરી કરવા બહાર નીકળવું પડ્યું છે. મેરુ કાઉન્ટીમાં નદીઓ...

ઝિમ્બાબ્વેના બુલાવાયોની બહાર માટોબો નેશનલ પાર્કમાં બ્રિટિશ સંસ્થાનવાદી સેસિલ જ્હોન રહોડ્સની કબરના સ્થળ વિશે વિવાદ ચાલી રહ્યો છે. ઝિમ્બાબ્વેવાસીઓ આ કબરથી...

ભૂસ્તરવિજ્ઞાનીઓના માનવા અનુસાર આફ્રિકા ખંડ ધીરે ધીરે બે હિસ્સામાં વહેંચાઈ રહ્યો છે. જીઓલોજી એટલે કે ભૂસ્તરશાસ્ત્રની વાત થતી હોય ત્યારે ધીરે ધીરેનો અર્થ...

દાયકાઓમાં સૌથી ખરાબ દુકાળનો અનુભવ કરી રહેલા સોમાલિયાના નાગરિકો ચાલીને ભારે ગરમી અને ધૂળનો સામનો કરી સરહદપાર કેન્યામાં આવેલા વિશ્વની સૌથી મોટી શરણાર્થી...

ટાન્ઝાનિયાના મુખ્ય વિરોધ પક્ષ ચાડેમા પાર્ટીના પૂર્વ સાંસદ અને સરકારના તીવ્ર આલોચક ગોડબ્લેસ લેમા પહેલી માર્ચ બુધવારે કેનેડાથી સ્વદેશ પરત થયા છે. પક્ષના...



to the free, weekly Gujarat Samachar email newsletter