નાઈરોબીમાં નદીઓ પાસેની વસાહતો તોડી પડાઈ

કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત રાખી છે. રાજધાની નાઈરોબીથી 50 કિલોમીટર પૂર્વમાં મૂશળધાર વરસાદ અને પૂરથી સંખ્યાબંધ લોકો તણાઈ...

કેન્યાના પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોની રાષ્ટ્રીય હડતાળનો અંત

કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો અંત આવ્યો હતો. હડતાળનો અંત આવવાથી આરોગ્ય સેવાઓ માટે સરકારી હોસ્પિટલો પર આધાર રાખતા લાખો...

વિવારે કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસા હળવા કોવિડ ૧૯ની સારવાર લઈ રહ્યા હોવાનું તેમની ઓફિસ દ્વારા જણાવાયું હતું. પ્રેસિડેન્સી...

પીઢ વિપક્ષી નેતા રાઈલા ઓડિંગાએ તેમના પૂર્વ વિરોધી પ્રમુખ ઉહુરુ કેન્યાટા સાથે કરેલી આશ્ચર્યજનક સંધિને પગલે મહિનાઓના સસ્પેન્સનો અંત લાવતા જાહેરાત કરી હતી...

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોનના સંક્રમણના ભયને જોતાં રવાન્ડાએ તેની ફ્લાઈટ્સની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે આ પ્રદેશના તમામ દેશોએ સતર્કતા વધારી...



to the free, weekly Gujarat Samachar email newsletter