નકુરુમાં હનુમાન દાદાની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપનાઃ ત્રિદિવસીય મહોત્સવ યોજાયો

કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક...

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં £880 મિલિયનનું ભવ્ય એરપોર્ટ

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

મહેર સમાજ અને યુગાન્ડાનો વર્ષોથી અતૂટ નાતો રહ્યો છે ત્યારે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા યુગાન્ડા સમિટનું આયોજન થયું હતું. ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ...

છેલ્લા 90 દિવસથી સેન્ટ્રલ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાયેલા વડોદરાના એન્જિનિયર હર્ષવર્ધન શૌચે સહિતના બંધકોને નાઈજિરિયા લઇ જવાનો નિર્ણય લેવાતાં તેમના...

ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા યુગાન્ડન સમુદાયે પોતાના વતન સાથેના સંબંધો મજબૂત બની રહે તે માટે એક લેંગ્વેજ સ્કૂલની સ્થાપના કરી છે. એડિલેડમાં સપ્તાહાંતમાં સ્વયંસેવકો...

કેન્યાની અદાલતે દેશના ઉપપ્રમુખ રિગાથી ગચાગુઆ પર મૂકાયેલા 60 મિલિયન ડોલરનો ભ્રષ્ટાચાર આચરવાના મામલામાં અપુરતા પુરાવાને કારણે કેસ પડતો મૂકવાની મંજૂરી આપી...

પૂવ આફ્રિકામાં ભીષણ દુકાળના કારણે લાખો લોકો દારૂણ ભૂખમરામાં ધકેલાઇ રહ્યાં છે. ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીના ચેરમેન અને સીઇઓ ડેવિડ મિલિબેન્ડે ઇથિયોપિયાના...

દક્ષિણ આફ્રિકા અને કેન્યા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિઝા વિવાદનો અંત આવ્યો છે. બંને દેશના પ્રમુખોએ જણાવ્યું હતું કે, કેન્યાના નાગરિકો એક વર્ષમાં 90...

યુગાન્ડાના કાસ્સાન્ડા અને મુબેન્ડે જિલ્લાઓમાં ઇબોલા મહામારી હાહાકાર મચાવી રહી છે. ઓક્ટોબર મહિનાથી આ બંને જિલ્લામાં લોકડાઉન અમલી બનાવાયું છે. આ બંને જિલ્લામાં...

યુગાન્ડા એપ્રિલ 2025થી પોતાના ક્રુડ ઓઇલ રિઝર્વમાંથી વ્યાપારિક ધોરણે ઉત્પાદનનો પ્રારંભ કરશે. ક્રુડ ઓઇલની નિકાસ માટેની પાઇપલાઇનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર...

તાન્ઝાનિયામાં રવિવારે ખરાબ હવામાનના કારણે પ્રિસિઝન એરલાઇન્સનું એક ડોમેસ્ટિક પેસેન્જર પ્લેન લેક વિક્ટોરિયામાં ખાબકતાં  3 પ્રવાસીનાં મોત થયાં હતાં. દેશની...



to the free, weekly Gujarat Samachar email newsletter