ટાન્ઝાનિઆમાં ચૂંટણીહિંસાઃ દેખાવો મધ્યે સેંકડોના મોતની આશંકા

ટાન્ઝાનિઆના નેશનલ ઈલેક્શન કમિશને બુધવાર, 29 ઓક્ટોબરની દેશની પાર્લામેન્ટ અને પ્રમુખપદની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 97.66 ટકા મત સાથે જોરદાર વિજય હાંસલ કર્યો હોવાની જાહેરાત કરી હતી. મુખ્ય વિરોધ પક્ષોને ચૂંટણી લડવા નહિ દેવાથી દેશમાં...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

આફ્રિકન દેશ અંગોલાની ખાણમાંથી છેલ્લા 300 વર્ષમાં પહેલી વાર મોટો ગુલાબી હીરો મળી આવ્યો છે. આ વિશેષ પ્રકારનો ગુલાબી હીરો 170 કેરેટનો છે.

ગ્લોબલ વોર્મિંગ અટકાવવા સમગ્ર વિશ્વમાં સૌર ઉર્જા પર આધારિત બનવાના અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે ત્યારે દક્ષિણ આફ્રિકાના એક અંતરિયાળ શહેરે વીજળી માટે...

સેન્ટ્રલ બેન્ક ઓફ કેન્યાએ ચીપર કેશ અને ફ્લટરવેવની દેશમાં કામગીરી પર પ્રતિબંધ લાદી તમામ ફાઇનાન્સ સંસ્થાનોને આ બંને ફિનટેક કંપનીઓ સાથેના વ્યવહારો સ્થગિત...

કેન્યાની ભર્ષ્ટાચાર વિરોધી વોચડોગ સંસ્થા એથિક્સ એન્ડ એન્ટી કરપ્શન કમિશને ઓગસ્ટ મહિનામાં દેશમાં યોજાઇ રહેલી ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર માટે દોષી ઠરી ચૂકેલા 241 ઉમેદવારોને અયોગ્ય ઠેરવ્યાં છે જ્યારે ફક્ત પાંચ ઉમેદવારને જ ચૂંટણી લડવાની પરવાનગી અપાઇ છે. 

ચીનમાં પરંપરાગત દવાઓની વધતી માગના કારણે શિકારીઓ આફ્રિકામાં ગેંડાથી માંડીને પેન્ગોલિનને અત્યારસુધી નિશાન બનાવી રહ્યાં હતાં પરંતુ હવે તેમના નિશાના પર આફ્રિકાના...

યુક્રેન સાથેના યુદ્ધ મધ્યે યુગાન્ડાની મુલાકાતે પહોંચેલા રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવનું એન્ટેબીમાં રંગેચંગે સ્વાગત કરાયું હતું. યુગાન્ડાના પ્રમુખ...

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ ખાદ્યાન્ન સંકટનો સામનો કરી રહ્યું છે. વિશ્વના મોટાભાગના દેશો ઊંચા ફુગાવાની આગમાં દાઝી રહ્યાં છે. આફ્રિકાના ઘણા દેશોની જનતા મોંઘવારીની ચક્કીમાં પિસાઇ રહી છે. ખંડના સૌથી સમૃદ્ધ ગણાતા...

 ઝિમ્બાબ્વેએ દેશના અસ્થિર ચલણનું મૂલ્ય મોટા પાયે ઘટાડનાર ફુગાવાને અંકુશમાં લેવા માટે સોનાના સિક્કા લોન્ચ કર્યા છે જેનું વેચાણ જાહેર જનતાને કરવામાં આવનાર...

સાઉથ આફ્રિકાએ પ્રમુખ જેકોબ ઝૂમાના શાસનકાળમાં સરકારી સંપત્તિઓની ઉચાપત કરવામાં મોટી ભૂમિકા ભજવનારા ગુપ્તાબંધુઓ- અતુલ અને રાજેશ ગુપ્તાનું પ્રત્યર્પણ કરવા...



to the free, weekly Gujarat Samachar email newsletter