નાઈરોબીમાં નદીઓ પાસેની વસાહતો તોડી પડાઈ

કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત રાખી છે. રાજધાની નાઈરોબીથી 50 કિલોમીટર પૂર્વમાં મૂશળધાર વરસાદ અને પૂરથી સંખ્યાબંધ લોકો તણાઈ...

કેન્યાના પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોની રાષ્ટ્રીય હડતાળનો અંત

કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો અંત આવ્યો હતો. હડતાળનો અંત આવવાથી આરોગ્ય સેવાઓ માટે સરકારી હોસ્પિટલો પર આધાર રાખતા લાખો...

દક્ષિણ આફ્રિકામાં થોડા અઠવાડિયા પહેલા ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યાની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીના કોરોના વાઈરસના નવા સૌથી વધુ દૈનિક કેસ બુધવારે નોંધાયા...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ યુનાઈટેડ કિંગ્ડમના યુગાન્ડાના હાઈ કમિશનર તરીકે એમ્બેસેડર નિમિષા માધવાણીની નિમણુંક કર્યાની વીકેન્ડમાં વિશેષ જાહેરાત કરી...

દક્ષિણ આફ્રિકાના મિનિસ્ટર ઓફ જસ્ટિસ એન્ડ કરેકશનલ સર્વિસ રોનાલ્ડ લેમોલાએ જણાવ્યું કે જમીનની માલિકીની અયોગ્ય અને અસમાન પદ્ધતિને સુધારવા માટે તેઓ વ્યાજબી...

દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ ફ્રેડરિક દ ક્લાર્ક માટે સ્ટેટ મેમોરિયલ સર્વિસનું આયોજન કરાયું હતું. ગયા મહિને ૮૫ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું. ગયા...

ઝિમ્બાબ્વેની એક કોર્ટે ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર હોપવેલ ચીનોનો સામેનો જાહેર હિંસાને ભડકાવવાના આરોપસરનો કેસ પડતો મૂક્યો હતો. ગયા સોમવારે પાટનગર હરારેની હાઈકોર્ટે...

યુગાન્ડામાં ઈઝરાયલની સાયબર વેપન્સ કંપની NSOગ્રૂપ દ્વારા વેચાયેલા વિવાદાસ્પદ જાસૂસી ઉપકરણના ઉપયોગથી અમેરિકન ડિપ્લોમેટિક સ્ટાફના આઈફોન્સ હેક કરાયા હોવાનું...

ન્યાના પાટનગર નાઈરોબીથી પૂર્વમાં ૨૦૦ કિ.મીના અંતરે આવેલી એન્ઝિયુ નદીમાં ક્વાયર મેમ્બર્સને લગ્નપ્રસંગે લઈ જતી એક બસ પડી જતાં ૨૩ લોકોનું મૃત્યુ થયું હતું. મ્વીંગી...

બુરુન્ડીના પાટનગર ગીતેગાની મુખ્ય જેલમાં લાગેલી ભીષણ આગમાં લગભગ ૩૮ કેદી જીવતા ભૂંજાઈ ગયા હતા અને ૬૯થી વધુ ગંભીર  રીતે દાઝી ગયા હતા. દેશના વાઈસ પ્રેસિડેન્ટે...

 ભારતીય મૂળના રંગભેદવિરોધી સામાજિક કાર્યકર ઈબ્રાહિમ ઈસ્માઇલ ઈબ્રાહિમનું ૮૪ વર્ષની વયે સાઉથ આફ્રિકામાં નિધન થયું છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા...



to the free, weekly Gujarat Samachar email newsletter