કેન્યાની એનજિટેકે મહિલા હાફ મેરેથોનમાં માત્ર એક સેકન્ડથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન ખાતે વર્લ્ડ એથેલેટિક્સ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક કલાક, પાંચ મિનિટ અને 15 સેકન્ડમાં અંતર...

ભારતીય હાઈ કમિશને નાઈરોબીમાં 62મો ITEC ડે ઉજવ્યો

ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર પબ્લિક સર્વિસ જ્યોફ્રી રુકુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.

યુરોપીય દેશોમાંથી વપરાયેલાં વસ્ત્રો અને કાપડના કચરાનો 90 ટકા હિસ્સો નિકાસ મારફત આફ્રિકા અને એશિયાના દેશોમાં ખડકાતો હોવાનું યુરોપિયન એન્વિરોન્મેન્ટ એજન્સી (EEA)ના...

દુનિયાના અંત પહેલા ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાં મળવા મૃત્યુ સુધી ભૂખ્યા રહેવાનો અનુયાયીઓને આદેશ આપનારા કેન્યાના પાદરી પોલ મેકેન્ઝી ન્થેન્ગે સાથે સંકળાયેલા શાકાહોલા...

કેન્યાના આમ્બોસેલી નેશનલ પાર્કમાં મે મહિનામાં એક જ સપ્તાહમાં 10 સિંહની હત્યાથી વનસંપત્તિ અને ક્લાઈમેટ ચેઈન્જ મુદ્દે સિંહ અને માનવી વચ્ચે ખેલાઈ રહેલું વર્ચસ્વનું...

 ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (DRC)ની સરહદ નજીક યુગાન્ડાના કેસેસી જિલ્લાની શાળા પર શુક્રવાર 16 જૂનની રાત્રે ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન એલાઈડ ડેમોક્રેટિક...

સાઉથ આફ્રિકાની વાણિજ્ય રાજધાની જોહાનિસબર્ગ 14,600 મિલિયોનેર સાથે આફ્રિકા ખંડમાં સૌથી ધનવાન શહેર છે. આફ્રિકા ખંડના 56 ટકા મિલિયોનેર અને 90 ટકા બિલિયોનેર...

દક્ષિણ આફ્રિકાની જસ્ટિસ મિનિસ્ટ્રીએ છેતરપીંડી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપોમાં સંડોવાયેલા ગુપ્તાબંધુ – અતુલ અને રાજેશને યુનાઈટેડ આરબ અમિરાતથી પ્રત્યર્પણ...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ સજાતીય સેક્સ દ્વારા HIV/ એઈડ્સ જેવા જીવલેણ રોગો ફેલાવનારા કહેવાતા સીરિયલ અપરાધીઓને મારી નાખવાની સત્તા આપતા સૌથી કઠોર સજાતીયતાવિરોધી બિલનો બચાવ કર્યો છે. યુગાન્ડાની પાર્લામેન્ટમાં માત્ર એક સાંસદ સિવાય બધા સભ્યોએ...

આંતરરાષ્ટ્રીય સંશોધકોના જણાવ્યા અનુસાર મધ્યકાલીન સ્વાહિલી સભ્યતાઓમાં અડધા લોકોના ડીએનએ (DNA)માં પર્શિયન (90 ટકા) અને ભારતીય (10 ટકા) હોવાનું જણાયું છે. મધ્યકાલીન...

હજારો વિદેશી પક્ષીઓ શિયાળામાં કચ્છના મહેમાન બનતા હોય છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પણ આ ટચુકડા પક્ષીની ઉડાને તો પક્ષીવિદોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter