
કેન્યામાં પ્રમુખપપદની ચૂંટણી માટે 9મી ઓગસ્ટે મતદાન યોજાશે. વર્તમાન પ્રમુખ ઉહુરૂ કેન્યાટાના અનુગામી બનવા માટે ચૂંટણીમાં ચાર ઉમેદવારો હવે મેદાનમાં છે. કેન્યાટા...
આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે.
વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...
કેન્યામાં પ્રમુખપપદની ચૂંટણી માટે 9મી ઓગસ્ટે મતદાન યોજાશે. વર્તમાન પ્રમુખ ઉહુરૂ કેન્યાટાના અનુગામી બનવા માટે ચૂંટણીમાં ચાર ઉમેદવારો હવે મેદાનમાં છે. કેન્યાટા...
અક્ષયકુમારની બોલીવૂડ મૂવી `પેડમેન' ઘણાએ જોઇ હશે. કુદરતી ચક્ર, માતૃત્વનાં માધ્યમનો આ વિષય સંકોચ, શરમ ઓઢી બેઠો છે. રૂઢ માન્યતાઓના કારણે જગતની અનેક મહિલાઓ...
રવાન્ડા, યુગાન્ડા અને DRC માટે યુકેના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટે CHOGMની સફળતાને બિરદાવી હતી. CHOGM કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ્સ તેમજ મિનિસ્ટર્સ અને...
બ્રિટિશ તાજના વારસદાર પ્રિન્સ ચાર્લ્સે શુક્રવાર 24 જૂને રવાન્ડાની રાજધાની ખાતે કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ (CHOGM)ના ઉદ્ઘાટન સમારોહમાં કોમનવેલ્થના...
રવાન્ડામાં સૌપ્રથમ વખત સોમવાર 20 જૂનથી શનિવાર 25 જૂન સુધી કોમનવેલ્થ દેશોની સરકગારોના વડાઓ (CHOGM)ની છ દિવસીય શિખર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં નેતાગીરીમાં...
કેન્યાના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને પ્રમુખપદના ઉમેદવાર વિલિયમ રુટોએ જો તેઓ ઓગસ્ટ મહિનામાં જીતી જશે તો કેન્યાવાસીઓ જે કામ કરી શકે તેમ હોય તેવી નોકરીઓમાંથી...
નવેમ્બર 13, 2010માં કેપ ટાઉન નજીક અપહરણ કરાયેલી 28 વર્ષીય અની દેવાણીની હત્યામાં મદદના સબબે જેલ ભોગવી રહેલા ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગોને પેરોલ પર જેલમુક્ત...
રવાન્ડાના વિપક્ષી નેતા વિક્ટોરી ઈન્ગાબિરેએ યુનાઈટેડ કિંગ્ડમથી રવાન્ડા લવાનારા ગેરકાયદે માઈગ્રન્ટ્સના પ્રથમ જૂથની ફ્લાઈટને કાનૂની કાર્યવાહી થકી યુરોપિયન...
યુગાન્ડાના વિપક્ષી નેતા કિઝ્ઝા બેસિગ્યેને ફૂગાવાવિરોધી કૂચની નેતાગીરી કરવા બદલ જામીન નકારાયા હતા અને તેમને હિંસાની ઉશ્કેરણીના ગુનામાં આ મહિનામાં બીજી વખત જેલમાં ધકેલવામાં આવ્યા છે. યુગાન્ડામાં પ્રમુખપદ માટે ચાર વખત ઉમેદવાર રહેલા 66 વર્ષીય બેસિગ્યેની 14 જૂન, મંગળવારે...
સાઉથ આફ્રિકાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ફિક્લે મ્બાલુલાએ આક્ષેપ લગાવ્યો છે કે સાઉથ આફ્રિકામાં ભારે બેરોજગારી માટે પાકિસ્તાની અને ગેરકાયદે વિદેશીઓ દોષી છે. સ્થાનિક...