ગયા અઠવાડિયે મલાવીમાં પોલિયોનો એક કેસ મળી આવતા કેન્યાએ સતર્કતા વધારી દીધી હતી. આફ્રિકન ખંડમાં ફરી પોલિયોના કેસ વધવાના જોખમ અંગે ચિંતા વચ્ચે કેન્યાની હેલ્થ મિનિસ્ટ્રીના નિષ્ણાતે આ બાબતે ચિંતા કરવા જેવું ન હોવાની લોકોને ખાતરી આપી હતી.
એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...
ગયા અઠવાડિયે મલાવીમાં પોલિયોનો એક કેસ મળી આવતા કેન્યાએ સતર્કતા વધારી દીધી હતી. આફ્રિકન ખંડમાં ફરી પોલિયોના કેસ વધવાના જોખમ અંગે ચિંતા વચ્ચે કેન્યાની હેલ્થ મિનિસ્ટ્રીના નિષ્ણાતે આ બાબતે ચિંતા કરવા જેવું ન હોવાની લોકોને ખાતરી આપી હતી.
યુગાન્ડાએ કોફી ઉત્પાદક દેશ તરીકેની તેની તકલીફો અંગે ધ્યાન દોરવા અને દબાણ લાવવા બે વર્ષ માટે ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશન(ICO)નું સભ્યપદ છોડી દીધું હતું. યુગાન્ડા ૨૦૦૭ ICO કરાર હેઠળ તેની કોફીનું વેચાણ કરે છે. કરારના હિસ્સેદારોનું કહેવું છે કે...
કોવિડ – ૧૯થી થયેલા નુક્સાન પછી આફ્રિકન અર્થતંત્રને વેગીલું બનાવવા માટે યુરોપિયન યુનિયન (EU) $૫.૭ બિલિયનની સહાય આપશે. જોકે, આફ્રિકાના અલગ અલગ દેશોએ લીધેલા...
કેન્યા સહિત આફ્રિકામાં ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના)ની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જોકે, થોડા સમયથી તેનો વિરોધ થઈ રહ્યો છે અને પુરુષો પણ તેમાં જોડાયા છે. પશ્ચિમ કેન્યાના મિગોરી કાઉન્ટીના કુરિયાના શહેરોમાં...
યુગાન્ડાના વિદેશ બાબતોના પ્રધાન જનરલ જેજે ઓડોન્ગોએ ઈયુ અને આફ્રિકન યુનિયનની સંયુક્ત શિખર બેઠકને રસપ્રદ વિચારવિમર્શ ગણાવીને પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બન્ને પ્રાંત સાથે મળીને બિઝનેસ કેવી રીતે કરી શકાય તે વિશે નવો અભિગમ વિક્સાવી રહ્યા...