
દેશની ઓથોરિટીઝ કોવિડ - ૧૯ સામે રક્ષણ માટે યુગાન્ડાના વધુ લોકોનું વેક્સિનેસન કરવાના અભિયાનને ઝડપી બનાવવાના હેતુથી વેક્સિનને કાયદેસર ફરજિયાત બનાવવા મુસદ્દો...
ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરાં નાયરના દીકરા ઝોહરાન મામદાની ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂ યોર્ક શહેરના મેયર બનવાની સ્પર્ધામાં છે. તેમણે ત્રણ ટર્મ સુધી ન્યૂયોર્કના ગવર્નર રહી ચૂકેલા ન્યૂયોર્કના જાણીતા નેતા એન્ડ્રુ કુઓમોને...
આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...
દેશની ઓથોરિટીઝ કોવિડ - ૧૯ સામે રક્ષણ માટે યુગાન્ડાના વધુ લોકોનું વેક્સિનેસન કરવાના અભિયાનને ઝડપી બનાવવાના હેતુથી વેક્સિનને કાયદેસર ફરજિયાત બનાવવા મુસદ્દો...
મલાવીના પ્રમુખ લાઝરસ ચકવેરાએ કેટલાંક પ્રધાનો સામે ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે દેશની આખી કેબિનેટનुं વિસર્જન કર્યું હોવાની જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી હતી. ગયા સોમવારે મોડી રાત્રે પ્રમુખ ચકવેરાએ જણાવ્યું હતું કે તેમણે ભ્રષ્ટાચારના આરોપ હેઠળના...
યુગાન્ડાના એક જાણીતા પાર્કમાં ગેમ ડ્રાઇવ દરમિયાન એક સાઉદી પ્રવાસીને હાથીએ કચડી નાંખ્યો હોવાનું વાઈલ્ડ લાઈફ ઓફિસરે જણાવ્યું હતું. યુગાન્ડા વાઇલ્ડલાઇફ ઓથોરિટીના પ્રવક્તા બશીર હાંગીએ જણાવ્યું હતું કે, ગયા મંગળવારે મર્ચિસન ફોલ્સ નેશનલ પાર્કમાં...
યુગાન્ડાના કટાક્ષ નવલકથા લેખક કાક્વેન્ઝા રુકિરાબાશાઈજુના વકીલોએ જણાવ્યું હતું કે કોર્ટે થોડા કલાકો પહેલા જ તેમના ક્લાયન્ટને છોડી મૂકવા આપેલા આદેશની અવગણના કરીને ફરીથી તેમની ગેરકાયદેસર રીતે અટક કરાઈ હતી. કાકવેન્ઝા પર દેશના શાસક પરિવારનું અપમાન...