નકુરુમાં હનુમાન દાદાની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપનાઃ ત્રિદિવસીય મહોત્સવ યોજાયો

કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક...

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં £880 મિલિયનનું ભવ્ય એરપોર્ટ

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

સૈફ ગદ્દાફી લિબિયાના આગામી શાસક બની શકે છે.. તેઓ લિબિયાના સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફીના વારસ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે લિબિયાના શાસક તરીકે સ્વીકૃત ચહેરો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તેમને યંગ ગ્લોબલ લીડર જાહેર કરેલા છે અને તેમણે લંડનની સ્કૂલ...

આફ્રિકાના ઝામ્બિયામાં લૂટારુઓ દ્વારા ભરૂચ જિલ્લાના બે સગા ભાઇઓ પર કરાયેલા ગોળીબારમાં એકનું મોત થયું હતું જ્યારે એકને ઇજા પહોંચી હતી. બંને ભાઇ ટંકારિયાના...

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા પર ફાલા ફાલા ફાર્મ કેસમાં ગંભીર આરોપો મૂકાયા છે. દેશના પબ્લિક પ્રોટેક્ટર જણાવ્યું હતું કે, સિરિલ રામાફોસાના ફાલા...

પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન કરવા જઇ રહેલા ઉત્તર કેન્યાના મતદારો છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારમાં પડેલા દારૂણ દુકાળનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા 3 વર્ષથી આ...

કેન્યામાં પ્રમુખપદની ચૂંટણીઓ માટે 9 ઓગસ્ટના રોજ મતદાન યોજાય તે પહેલાં જ ધાંધલીના અહેવાલો સામે આવી રહ્યાં છે. કેન્યા પોલીસે ચૂંટણી પંચ માટે કામ કરતા ત્રણ કોન્ટ્રાક્ટરની નાયરોબીના મુખ્ય એરપોર્ટ ખાતેથી શંકાસ્પદ મતદાન મટિરિયલ સાથે ધરપકડ કરી હતી....

આફ્રિકાની મુખ્ય આરોગ્ય સંસ્થા આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (આફ્રિકા સીડીસી)ને વિશ્વ બેન્ક તરફથી 100 મિલિયન ડોલરની સહાય અપાઇ છે જેથી આફ્રિકાના દેશોને રોગચાળા અને મહામારીઓના મૂળને શોધી કાઢવા, તેમની સામે લડવા અને તૈયાર રહેવાની...

કેન્યાની એક શાળા ભાવિ પેઢીમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓનું સિંચન કરવા માટે તેના અભ્યાસ્ક્રમમાં આફ્રિકાને કેન્દ્રસ્થાને રાખી રહી છે. નાકુરુમાં આવેલી...

સમગ્ર વિશ્વમાં ફુગાવાનો દર માઝા મૂકી રહ્યો છે. શ્રીલંકામાં મોંઘવારીથી ત્રસ્ત જનતાએ સરકારને ઉખેડી ફેંકી છે તો આફ્રિકાના યુગાન્ડામાં પણ જનતા મોંઘવારીના વિરોધમાં...

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે સોવેટો ટાઉનશિપમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવતા 15 લોકોનાં મોત થયા હતા અને 10ને ઈજા થઈ હતી. જેમાં એક કિશોર પણ સામેલ છે. 12નાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 3નાં સારવાર વખતે મોત થયાં...



to the free, weekly Gujarat Samachar email newsletter