ઈથિયોપિયાના રીલિફ ચીફ મિટિકુ કાસ્સાને ભ્રષ્ટાચારના આરોપો બદલ જેલ ભેગા કરી દેવાયા હોવાનું ફેડરલ પોલીસ દ્વારા જણાવાયું છે. કાસ્સા ઈથિયોપિયા નેશનલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ કમિશન (NDRMC)ના ડેપ્યુટી કમિશનર છે જેમની 13 જુલાઈ બુધવારે ધરપકડ કરાઈ હતી. તેમણે...

