ગુજરાતી મૂળના ઝોહરાન મામદાની ન્યૂ યોર્કના મેયરપદની રેસમાં મોખરે

ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરાં નાયરના દીકરા ઝોહરાન મામદાની ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂ યોર્ક શહેરના મેયર બનવાની સ્પર્ધામાં છે. તેમણે ત્રણ ટર્મ સુધી ન્યૂયોર્કના ગવર્નર રહી ચૂકેલા ન્યૂયોર્કના જાણીતા નેતા એન્ડ્રુ કુઓમોને...

નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

નોર્થ-વેસ્ટ નાઈજિરિયાને જીવલેણ લેડ-સીસાના પ્રદૂષણમાંથી સ્વચ્છ કરવાના પ્રયાસોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. સોનાની ખાણોમાં ઉત્ખનન અને સોનાને ગાળવાની...

મુસ્લિમોના ક્રિશ્ચિયાનિટીમાં ધર્માન્તરથી કટ્ટરવાદી મુસ્લિમોમાં ખળભળાટ મચી ગયો છે. યુગાન્ડાના પૂર્વમાં બુગોબી ગામની મસ્જિદના પૂર્વ ઈમામ સ્વાલેહ મુલોન્ગોને ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા બદલ કટ્ટરવાદી મુસ્લિમોએ 13 માર્ચ રવિવારે હુમલો કરી માર માર્યો હતો...

યુક્રેન યુદ્ધ તેમજ માર્ચ મહિનામાં વરસાદના અભાવના કારણે ફૂડ અને કોમોડિટીના ભાવમાં અસહ્ય વધારાના પરિણામે ઈસ્ટ આફ્રિકાના દેશોમાં આશરે 28 મિલિયન લોકોએ વિકરાળ ભૂખમરાની હાલતનો સામનો કરવો પડશે અને આંતરરાષ્ટ્રીય સમુદાય યોગ્ય પ્રતિભાવ આપી શકશે નહિ તેવી...

સુદાનના સુરક્ષા દળો દ્વારા એક ટીનેજર પર કરાયેલા સામૂહિક બળાત્કાર સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે. ખાર્ટુમમાં 14 માર્ચે સુરક્ષા દળોના ગણવેશમાં આવેલા 9 પુરુષોએ 18 વર્ષની...

ઈથિયોપિયાના ટાઈગ્રેમાં લાખો લોકો સહાયની રાહ જોવામાં મોતનો સામનો કરી રહ્યા છે. યુદ્ધગ્રસ્ત દેશમાં મહિનાઓ સુધી અન્નસહાય પહોંચતી ન હોવાથી દુકાળ જેવી હાલત...

Assured HR દ્વારા 5 માર્ચે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે 2022ની ઉજવણી નિમિત્તે ઓનલાઈન વેબિનાર યોજાયો હતો. યુકેમાં કેરર્સ તરીકેની ભરતીમાં યુગાન્ડાવાસીઓ માટે...

કેન્યાની પ્રમુખપદની ચૂંટણીમાં અગ્ર ઉમેદવાર રાઈલા ઓડિન્ગા ગત સપ્તાહથી યુનાઈટેડ કિંગ્ડમના પ્રવાસે આવ્યા છે. કેન્યાના લાંબા સમયથી પ્રતિષ્ઠિત રાજકારણી અને...

સરમુખત્યાર ઈદી અમીને યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરી અને હજારો ભારતીયો સારા ભવિષ્યની ખોજમાં કેન્યા છોડીને યુકે સ્થળાંતર કરી ગયા તે પછી અનેક નોંધપાત્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter