ગુજરાતી મૂળના ઝોહરાન મામદાની ન્યૂ યોર્કના મેયરપદની રેસમાં મોખરે

ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરાં નાયરના દીકરા ઝોહરાન મામદાની ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂ યોર્ક શહેરના મેયર બનવાની સ્પર્ધામાં છે. તેમણે ત્રણ ટર્મ સુધી ન્યૂયોર્કના ગવર્નર રહી ચૂકેલા ન્યૂયોર્કના જાણીતા નેતા એન્ડ્રુ કુઓમોને...

નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

કોવિડ – ૧૯થી થયેલા નુક્સાન પછી આફ્રિકન અર્થતંત્રને વેગીલું બનાવવા માટે યુરોપિયન યુનિયન (EU) $૫.૭ બિલિયનની સહાય આપશે. જોકે, આફ્રિકાના અલગ અલગ દેશોએ લીધેલા...

કેન્યા સહિત આફ્રિકામાં ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના)ની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જોકે, થોડા સમયથી તેનો વિરોધ થઈ રહ્યો છે અને પુરુષો પણ તેમાં જોડાયા છે. પશ્ચિમ કેન્યાના મિગોરી કાઉન્ટીના કુરિયાના શહેરોમાં...

યુગાન્ડાના વિદેશ બાબતોના પ્રધાન જનરલ જેજે ઓડોન્ગોએ ઈયુ અને આફ્રિકન યુનિયનની સંયુક્ત શિખર બેઠકને રસપ્રદ વિચારવિમર્શ ગણાવીને પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બન્ને પ્રાંત સાથે મળીને બિઝનેસ કેવી રીતે કરી શકાય તે વિશે નવો અભિગમ વિક્સાવી રહ્યા...

કોવિડ – ૧૯ મહામારીને લીધે લાંબો સમય બંધ રહ્યા પછી સ્કૂલો ફરી શરૂ થઈ તેના થોડાક જ દિવસોમાં ઝિમ્બાબ્વેના ટીચર્સ હડતાળ પર ઉતર્યા હતા. પાટનગર હરારેમાં ગયા ગુરુવારે કેટલીક સ્કૂલો ખૂલ્લી હતી પરંતુ. ટીચર્સ યુનિયનોના જમાવ્યા મુજબ બધા ટીચર્સ કામ કરતા...



to the free, weekly Gujarat Samachar email newsletter