ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

કેન્યામાં હેલિકોપ્ટર ક્રેશઃ લશ્કરી વડાનુ મોત

 કેન્યાનું મિલિટરી હેલિકોપ્ટર ગત ગુરુવાર ટેક-ઓફ કરવાની ગણતરીની મિનિટોમાં તૂટી પડ્યું હતું જેમાં દેશના લશ્કરી વડા જનરલ ફ્રાન્સિસ ઓગોલા સહિત 10 જવાનો માર્યા ગયા હતા. બે સૈનિકનો બચાવ થયો હતો. જનરલ ઓગોલા નોર્થવેસ્ટ કેન્યામાં અશાંતિનો સામનો કરવા...

એક બેનામી ડીલમાં  ઝિમ્બાબ્વેના પ્રમુખ એમરસન મ્નન્ગગ્વાના નામનો ઉપયોગ કરાયો હતો. માઇનિંગ કેમિકલના આ નકલી ડીલમાં હરારેના એરસ્મુસ ચિમ્બુમુએ ૪૮૮,૦૦૦ ડોલર ગુમાવ્યા...

યુનાઇટેડ કિંગ્ડમે ઈક્વાટોરિયલ ગિનિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને દેશના પીઢ પ્રેસિડેન્ટના પુત્ર ટીઓડોરીન ન્ગુએમા ઓબિઆંગ પર સરકારી મિલકતોની ઉચાપત કરીને પોતાના...

૨૪ જુલાઈએ અમેરિકાએ કોવેક્સ ઈનિશિએટિવ મારફતે ટાન્ઝાનિયાને જહોન્સન એન્ડ જહોન્સનની વેક્સિનના ૧,૦૫૮,૪૦૦ ડોઝ આપ્યા હતા. તેના થોડાં દિવસ બાદ ૨૮ જુલાઈએ પ્રેસિડેન્ટ...

દેશમાં કોવિડ – ૧૯ સંક્રમણના કેસોમાં વિક્રમજનક વધારો થતાં કેન્યામાં બીજી સૂચના ન અપાય ત્યાં સુધી  કરફ્યુ લંબાવાયો હતો.હેલ્થ કેબિનેટ સેક્રેટરી મુતાહી કાગ્વેએ...

યુકેના વડા પ્રધાન બોરિસ જહોન્સન અને કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએે વધુ મિલિયન્સ બાળકોને જીવન પરિવર્તન કરે તેવું શિક્ષણ અપાવવાના પ્રયાસ કરવા દુનિયાના...

દેશભરમાં મચ્છરોના ઉત્પત્તિસ્થાન શોધી કાઢવા માટે કેન્યાએ ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે અને મચ્છરો લાર્વાના તબક્કામાં હોય ત્યારે જ તેને મારી નંખાય છે. હેલ્થ મિનિસ્ટર મુતાહી કાગ્વેએ જણાવ્યું કે ખાસ કરીને દેશના જે વિસ્તારોમાં મેલેરિયા છે તેવા પહોંચી...

નાઈજીરીયાની એક અદાલતે ગયા વર્ષે એક મર્ચન્ટ શીપનું અપહરણ કરવા બદલ ૧૦ ચાંચિયાઓને દરેકને બાર - બાર વર્ષની જેલની સજા કરી હતી. નેવી દ્વારા જણાવાયું હતું કે...

શાસક પક્ષના જનરલ સેક્રેટરી જેમા નુનુ કુંબા દુનિયાના સૌથી યુવા દેશ સાઉથ સુદાનની સંસદનું પ્રમુખપદ સંભાળનારા પ્રથમ મહિલા પ્રમુખ બનશે. આ દેશે દસ વર્ષ અગાઉ...

પશ્ચિમ જાપાનમાં પ્રિ ઓલિમ્પિક ટ્રેનિંગ દરમિયાન ગયા અઠવાડિયે ભાગી છૂટેલો યુગાન્ડાનો એથ્લેટ જુલિયસ સ્સેકિતોલેકો યુગાન્ડા પાછો ફર્યો હતો. ગયા બુધવારે યુગાન્ડાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter