બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

ગયા અઠવાડિયે મલાવીમાં પોલિયોનો એક કેસ મળી આવતા કેન્યાએ સતર્કતા વધારી દીધી હતી. આફ્રિકન ખંડમાં ફરી પોલિયોના કેસ વધવાના જોખમ અંગે ચિંતા વચ્ચે કેન્યાની હેલ્થ મિનિસ્ટ્રીના નિષ્ણાતે આ બાબતે ચિંતા કરવા જેવું ન હોવાની લોકોને ખાતરી આપી હતી.

યુગાન્ડાએ કોફી ઉત્પાદક દેશ તરીકેની તેની તકલીફો અંગે ધ્યાન દોરવા અને દબાણ લાવવા બે વર્ષ માટે ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશન(ICO)નું સભ્યપદ છોડી દીધું હતું. યુગાન્ડા ૨૦૦૭ ICO કરાર હેઠળ તેની કોફીનું વેચાણ કરે છે. કરારના હિસ્સેદારોનું કહેવું છે કે...

કોવિડ – ૧૯થી થયેલા નુક્સાન પછી આફ્રિકન અર્થતંત્રને વેગીલું બનાવવા માટે યુરોપિયન યુનિયન (EU) $૫.૭ બિલિયનની સહાય આપશે. જોકે, આફ્રિકાના અલગ અલગ દેશોએ લીધેલા...

કેન્યા સહિત આફ્રિકામાં ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના)ની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જોકે, થોડા સમયથી તેનો વિરોધ થઈ રહ્યો છે અને પુરુષો પણ તેમાં જોડાયા છે. પશ્ચિમ કેન્યાના મિગોરી કાઉન્ટીના કુરિયાના શહેરોમાં...

યુગાન્ડાના વિદેશ બાબતોના પ્રધાન જનરલ જેજે ઓડોન્ગોએ ઈયુ અને આફ્રિકન યુનિયનની સંયુક્ત શિખર બેઠકને રસપ્રદ વિચારવિમર્શ ગણાવીને પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બન્ને પ્રાંત સાથે મળીને બિઝનેસ કેવી રીતે કરી શકાય તે વિશે નવો અભિગમ વિક્સાવી રહ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter