ગુજરાતી મૂળના ઝોહરાન મામદાની ન્યૂ યોર્કના મેયરપદની રેસમાં મોખરે

ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરાં નાયરના દીકરા ઝોહરાન મામદાની ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂ યોર્ક શહેરના મેયર બનવાની સ્પર્ધામાં છે. તેમણે ત્રણ ટર્મ સુધી ન્યૂયોર્કના ગવર્નર રહી ચૂકેલા ન્યૂયોર્કના જાણીતા નેતા એન્ડ્રુ કુઓમોને...

નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા, રોજગારીની તકો ઉભી કરવા અને ૨૦૨૨ની સામાન્ય ચૂંટણી પહેલા પોતાનો રાજકીય પાયો મજબૂત કરવા માટે પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ  ૨૨૫ મિલિયન ડોલરનું આર્થિક પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યું હતું.  આ પેકેજ મુખ્યત્વે લોકોની ખરીદશક્તિ...

પશ્ચિમ કેન્યાના બુંગોમા ટાઉનમાં બાળકોના ૨૦ વર્ષીય સીરીયલ કિલર માસ્ટેન વન્જાલાનું લોકોના ટોળાએ માર મારીને મૃત્યુ નીપજાવ્યું હતું. તેણે પાંચ વર્ષના ગાળામાં દસથી વધુ બાળકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. થોડા દિવસ અગાઉ તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી...

રવાન્ડામાં કથિત રીતે બળવો શરૂ થવાની અફવા ફેલાવવાના આરોપસર રવાન્ડાના સત્તાવાળાઓએ એક પત્રકાર અને વિપક્ષના સભ્યો સહિત છ લોકોની ધરપકડ કરી હોવાનું ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ જણાવ્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter