નકુરુમાં હનુમાન દાદાની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપનાઃ ત્રિદિવસીય મહોત્સવ યોજાયો

કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક...

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં £880 મિલિયનનું ભવ્ય એરપોર્ટ

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

ન્યાના પાટનગર નાઈરોબીથી પૂર્વમાં ૨૦૦ કિ.મીના અંતરે આવેલી એન્ઝિયુ નદીમાં ક્વાયર મેમ્બર્સને લગ્નપ્રસંગે લઈ જતી એક બસ પડી જતાં ૨૩ લોકોનું મૃત્યુ થયું હતું. મ્વીંગી...

બુરુન્ડીના પાટનગર ગીતેગાની મુખ્ય જેલમાં લાગેલી ભીષણ આગમાં લગભગ ૩૮ કેદી જીવતા ભૂંજાઈ ગયા હતા અને ૬૯થી વધુ ગંભીર  રીતે દાઝી ગયા હતા. દેશના વાઈસ પ્રેસિડેન્ટે...

 ભારતીય મૂળના રંગભેદવિરોધી સામાજિક કાર્યકર ઈબ્રાહિમ ઈસ્માઇલ ઈબ્રાહિમનું ૮૪ વર્ષની વયે સાઉથ આફ્રિકામાં નિધન થયું છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા...

વિવારે કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસા હળવા કોવિડ ૧૯ની સારવાર લઈ રહ્યા હોવાનું તેમની ઓફિસ દ્વારા જણાવાયું હતું. પ્રેસિડેન્સી...

પીઢ વિપક્ષી નેતા રાઈલા ઓડિંગાએ તેમના પૂર્વ વિરોધી પ્રમુખ ઉહુરુ કેન્યાટા સાથે કરેલી આશ્ચર્યજનક સંધિને પગલે મહિનાઓના સસ્પેન્સનો અંત લાવતા જાહેરાત કરી હતી...

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોનના સંક્રમણના ભયને જોતાં રવાન્ડાએ તેની ફ્લાઈટ્સની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે આ પ્રદેશના તમામ દેશોએ સતર્કતા વધારી...



to the free, weekly Gujarat Samachar email newsletter