આંતર રાષ્ટ્રીય નાણાંભંડોળ (IMF)ના એક્ઝિક્યુટિવ બોર્ડે કેન્યાને તાત્કાલિક ૨૫૮.૧ મિલિયન ડોલરની રકમ ચૂકવવાની મંજૂરી આપી હતી. આ સાથે કેન્યાને બજેટ સપોર્ટ હેઠળ ચૂકવણીની કુલ રકમ ૯૭૨.૬ મિલિયન ડોલર થશે.
કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક...
સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...
આંતર રાષ્ટ્રીય નાણાંભંડોળ (IMF)ના એક્ઝિક્યુટિવ બોર્ડે કેન્યાને તાત્કાલિક ૨૫૮.૧ મિલિયન ડોલરની રકમ ચૂકવવાની મંજૂરી આપી હતી. આ સાથે કેન્યાને બજેટ સપોર્ટ હેઠળ ચૂકવણીની કુલ રકમ ૯૭૨.૬ મિલિયન ડોલર થશે.

દક્ષિણ આફ્રિકામાં થોડા અઠવાડિયા પહેલા ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યાની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીના કોરોના વાઈરસના નવા સૌથી વધુ દૈનિક કેસ બુધવારે નોંધાયા...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ યુનાઈટેડ કિંગ્ડમના યુગાન્ડાના હાઈ કમિશનર તરીકે એમ્બેસેડર નિમિષા માધવાણીની નિમણુંક કર્યાની વીકેન્ડમાં વિશેષ જાહેરાત કરી...

દક્ષિણ આફ્રિકાના મિનિસ્ટર ઓફ જસ્ટિસ એન્ડ કરેકશનલ સર્વિસ રોનાલ્ડ લેમોલાએ જણાવ્યું કે જમીનની માલિકીની અયોગ્ય અને અસમાન પદ્ધતિને સુધારવા માટે તેઓ વ્યાજબી...

દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ ફ્રેડરિક દ ક્લાર્ક માટે સ્ટેટ મેમોરિયલ સર્વિસનું આયોજન કરાયું હતું. ગયા મહિને ૮૫ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું. ગયા...

ઝિમ્બાબ્વેની એક કોર્ટે ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર હોપવેલ ચીનોનો સામેનો જાહેર હિંસાને ભડકાવવાના આરોપસરનો કેસ પડતો મૂક્યો હતો. ગયા સોમવારે પાટનગર હરારેની હાઈકોર્ટે...

યુગાન્ડામાં ઈઝરાયલની સાયબર વેપન્સ કંપની NSOગ્રૂપ દ્વારા વેચાયેલા વિવાદાસ્પદ જાસૂસી ઉપકરણના ઉપયોગથી અમેરિકન ડિપ્લોમેટિક સ્ટાફના આઈફોન્સ હેક કરાયા હોવાનું...