• યુગાન્ડામાં સિંહોની વસ્તી 40 ટકા ઘટી

યુગાન્ડા સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતો દેશ હતો પરંતું, હાલ તેમાં સિંહોની વસ્તી 40 ટકા ઘટાડો નોંધાયો છે. 100થી વધુ યુગાન્ડા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કિડેપો વેલી નેશનલ પાર્ક, પિઆન ઉપે વાઈલ્ડલાઈફ રિઝર્વ, મુર્ચિસોન ફોલ્સ નેશનલ પાર્ક, ટોરો...

પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું કાર અકસ્માતમાં મોત

યુગાન્ડાના 35 વર્ષીય અગ્રણી અને પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું શનિવાર, 3મેએ કમ્પાલા સધર્ન બાયપાસ હાઈવે પર કાર અકસ્માતમાં કરૂણ મોત નીપજ્તા ચોતરફ આઘાત અને ઊંડા શોકનો માહોલ સર્જાયો હતો. આફ્રિકા, યુગાન્ડાના બિલિયોનેર બિઝનેસમેન ડો. સુધીરભાઈ...

 ટાન્ઝાનિયાના મુખ્ય વિરોધ પક્ષના નેતા ફ્રીમેન મ્બોવે આતંકવાદના આરોપનો સામનો કરવા માટે કોર્ટમાં હાજર થયા હતા. તેમના સમર્થકો આ કેસને અસંતોષને ડામવાના રાજકીય...

આફ્રિકન દેશ ગિનીમાં ૫ સપ્ટેમ્બરે સૈન્યના વિદ્રોહી જૂથે સરકારને પદભ્રષ્ટ કરીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. ગિનીની સેનાના બળવાખોર કર્નલે સરકારી ટેલિવિઝન પર જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિભવન નજીક ગોળીબાર બાદ પ્રમુખ અલ્ફા કોન્ડેની સરકાર ભંગ...

કોમનવેલ્થ સમિટ માટે કોઈ તારીખ નિશ્ચિત કરાઈ નથી તે છતાં કેન્યાના સંરક્ષણ પ્રધાન મોનિકા જુમાનું ૩૧ ઓગસ્ટે થયેલું નોમિનેશન આશ્ચર્ય પમાડે તેવું છે. કોમનવેલ્થના...

ઝામ્બિઆની પાર્લામેન્ટે તેના પ્રથમ મહિલા સ્પીકર તરીકે નેલ્લી મટ્ટીને ચૂંટા્યા હતા. લુસાકામાં વકીલ તરીકે કાર્યરત મટ્ટીને શુક્રવારે સર્વાનુમતે ચૂંટી કઢાયા...

દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ શહેરમાં જેકબ ઝૂમાના મુદ્દે ભારતીયો અને અશ્વેત નાગરિકો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે ફરી હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારતીયોએ આચરેલી...

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાને મેડિકલ પેરોલ પર જેલમાંથી છોડવામાં આવ્યા હોવાને જેલ સત્તાવાળાઓએ સમર્થન આપ્યું હતું.ડિપાર્ટમેન્ટ ઓફ કરેક્શનલ...

અફઘાનિસ્તાનથી પ્રથમ ફ્લાઈટમાં યુગાન્ડા પહોંચેલા શરણાર્થીઓને દેશમાં આવકાર અપાયો હતો. પરંતુ, તેમાં રાજકારણ રમાઈ રહ્યું છે. તાલિબાને કાબુલ તરફ કૂચ શરૂ કરી ત્યારે તેનાથી ૫,૦૦૦ કિ.મી દૂર આવેલા યુગાન્ડામાં રાજકારણીઓ અફઘાનિસ્તાનથી શરણાર્થીઓના આગમન...

લીબિયન પ્રેસિડેન્શિયલ કાઉન્સિલના સભ્ય અબ્દુલ્લા અલ – લફી સાથેની બેઠક પછી મોરોક્કોના વિદેશ પ્રધાન નાસિર બૌરિતાએ જણાવ્યું હતું કે તેમનો દેશ લીબિયા સાથેના મજબૂત સંબંધો જાળવી રાખવા ઉત્સુક છે.

 ઉત્તર મોઝામ્બિકના કાબો ડેલ્ગાડોમાં ઈસ્લામી વિદ્રોહીઓનું મૂળ હોવાને પગલે રવાન્ડાના દળોએ     કેન્યા અને ટાન્ઝાનિયાને ચેતવણી આપી હતી. હાઈ એલર્ટ પર રહેલી...

ક્ષિણ આફ્રિકાના બંધ પડેલા એક રેલ્વે સ્ટેશનનનું વેક્સિનેશન સાઈટમાં રૂપાતરણ કરાયું છે. જોહાનિસબર્ગથી ૩૦ માઈલના અંતરે આવેલા સ્પ્રિંગ્સ ટાઉન સ્ટેશને આ સફેદ ટ્રેન – ટ્રાન્સવેકો - આવે છે અને પ્લેટફોર્મ પર રહેલા લોકોને એક પછી એક  ટ્રેનમાં બોલાવીને...



to the free, weekly Gujarat Samachar email newsletter