ટાન્ઝાનિઆમાં ચૂંટણીહિંસાઃ દેખાવો મધ્યે સેંકડોના મોતની આશંકા

ટાન્ઝાનિઆના નેશનલ ઈલેક્શન કમિશને બુધવાર, 29 ઓક્ટોબરની દેશની પાર્લામેન્ટ અને પ્રમુખપદની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 97.66 ટકા મત સાથે જોરદાર વિજય હાંસલ કર્યો હોવાની જાહેરાત કરી હતી. મુખ્ય વિરોધ પક્ષોને ચૂંટણી લડવા નહિ દેવાથી દેશમાં...

કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું નિધન

કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે...

દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા, રોજગારીની તકો ઉભી કરવા અને ૨૦૨૨ની સામાન્ય ચૂંટણી પહેલા પોતાનો રાજકીય પાયો મજબૂત કરવા માટે પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ  ૨૨૫ મિલિયન ડોલરનું આર્થિક પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યું હતું.  આ પેકેજ મુખ્યત્વે લોકોની ખરીદશક્તિ...

પશ્ચિમ કેન્યાના બુંગોમા ટાઉનમાં બાળકોના ૨૦ વર્ષીય સીરીયલ કિલર માસ્ટેન વન્જાલાનું લોકોના ટોળાએ માર મારીને મૃત્યુ નીપજાવ્યું હતું. તેણે પાંચ વર્ષના ગાળામાં દસથી વધુ બાળકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. થોડા દિવસ અગાઉ તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી...

રવાન્ડામાં કથિત રીતે બળવો શરૂ થવાની અફવા ફેલાવવાના આરોપસર રવાન્ડાના સત્તાવાળાઓએ એક પત્રકાર અને વિપક્ષના સભ્યો સહિત છ લોકોની ધરપકડ કરી હોવાનું ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ જણાવ્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter