• યુગાન્ડામાં સિંહોની વસ્તી 40 ટકા ઘટી

યુગાન્ડા સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતો દેશ હતો પરંતું, હાલ તેમાં સિંહોની વસ્તી 40 ટકા ઘટાડો નોંધાયો છે. 100થી વધુ યુગાન્ડા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કિડેપો વેલી નેશનલ પાર્ક, પિઆન ઉપે વાઈલ્ડલાઈફ રિઝર્વ, મુર્ચિસોન ફોલ્સ નેશનલ પાર્ક, ટોરો...

પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું કાર અકસ્માતમાં મોત

યુગાન્ડાના 35 વર્ષીય અગ્રણી અને પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું શનિવાર, 3મેએ કમ્પાલા સધર્ન બાયપાસ હાઈવે પર કાર અકસ્માતમાં કરૂણ મોત નીપજ્તા ચોતરફ આઘાત અને ઊંડા શોકનો માહોલ સર્જાયો હતો. આફ્રિકા, યુગાન્ડાના બિલિયોનેર બિઝનેસમેન ડો. સુધીરભાઈ...

૨૦૦૫માં ઓઈલ પામની ખેતીની શરૂઆત થઈ ત્યારથી વધુને વધુ ખેડૂતો આ પાક તરફ વળ્યા છે. એડવિન કિસેકાએ ૨૦૧૩માં પહેલી વખત ઓઈલ ફામનું વાવેતર કર્યું હતું. આવતા વર્ષે...

યુગાન્ડામાં ૧૮ મહિના અને તે પછી હાલ પણ અમલી લોકડાઉનથી સ્કૂલોના ૧૫ મિલિયન જેટલાં બાળકોને શિક્ષણ મળવાનું સાવ બંધ નથી થયું. પરંતુ, તદ્દન ઓછું થઈ ગયું છે. ડો. મેરી ગોરેટ્ટી નાકાબુગોએ જણાવ્યું કે સ્કૂલો લાંબો સમય બંધ રહે તો વિવિધ સ્તરે કટોકટી સર્જાશે....

જેલમાં સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાના સમર્થનમાં નવેસરથી વિરોધ દેખાવો થઈ શકે તેવા અહેવાલોને પગલે સાઉથ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સીસ (SANDF)ના સૈનિકોએ પીટરમેરિત્ઝબર્ગમાં પૂર્વતૈયારીઓનું નિદર્શન કર્યું હતું.

ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટે પ્રેસિડેન્ટ સામિયા હસને જણાવ્યું હતું કે દાર - એ- સલામમાં ફ્રેંચ એમ્બેસી પાસે થયેલી સશસ્ત્ર અથડામણમાં ત્રણ પોલીસ ઓફિસર,ઓક્ઝિલિયરી પોલીસના એક મેમ્બર અને બંદૂકધારી શખ્સ સહિત પાંચ લોકોનું મૃત્યુ થયું હતું. તેમણે આ ઘટનાની...

કોરોના વાઈરસ મહામારી સામે લડવા માટે ફાળવવામાં આવેલા અંદાજે સાત મિલિયન ડોલરની કથિત ઉચાપત બદલ કોંગોના પૂર્વ આરોગ્ય પ્રધાન એટેની લોંગોન્ડોની ૨૭ ઓગસ્ટે ધરપકડ...

યુગાન્ડાના હેલ્થ મિનિસ્ટર ડો. જેન રુથ એસેંગે તાજેતરમાં જણાવ્યું હતું કે દુનિયાના સમૃદ્ધ દેશો વેક્સિનનો જથ્થો લઈ લેતા હોવાથી યુગાન્ડાને ૨૨ મિલિયન લોકોને...

દેશમાં મહત્ત્વની ચૂંટણી આડે એક વર્ષ રહ્યું છે અને મોટા  બંધારણીય સુધારા હાલ પૂરતા મોકુફ રખાયા છે તથા નવા ગઠબંધનો આકાર લઈ રહ્યા છે ત્યારે કેન્યાનું રાજકીય...

કામરૂનમાં કોમી હિંસા ફાટી નીકળ્યા પછી ૧૧,૦૦૦ કામરૂનવાસીઓ ભાગીને ચાડ પહોંચ્યા હતા. ચાડની યુએન રેફ્યુજી એજન્સી UNHCR અને યુરોપિયન સિવિલ પ્રોટેક્શન એન્ડ હ્યુમેનિટેરિયન એઈડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે તાડ આવેલા લોકોને ચારી બાગુઈમી પ્રાંતના જુદા જુદા...



to the free, weekly Gujarat Samachar email newsletter