સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. 

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

 અમદાવાદ સિવિલમાં કોરોના સંક્રમિત પિતાના મૃત્યુ બાદ દીકરાએ પિતાનાં અંતિમ સંસ્કાર તો કર્યાં પણ પછીથી તંત્રની બેદરકારીને લઈને દીકરો પિતાનાં અસ્થિ લઈને અમદાવાદના દૂધેશ્વર સ્મશાનગૃહમાં ૯ કલાક સુધી બેસી રહ્યો હતો. કડીના દેઉસણા ગામના અશ્વિન ભટ્ટે...

લોકડાઉનમાં જિલ્લામાં સૌપ્રથમ લગ્ન પાટણમાં રવિવારે યોજાયા હતા. પાર્થ દિવાન બંગલોના એક મકાનમાં તંત્રની મંજૂરીથી માત્ર ૧૦ લોકોની હાજરીમાં ચાણસ્મા તાલુકાના...

ધોળેશ્વરમાં રહેતા સુરેશભાઈ ભરાડા પરિવાર સાથે ૨૬મી એપ્રિલે રાત્રે અગિયાર વાગે ઘરે આરામ કરતા હતા. એ સમયે નજીકમાં રહેતા પરિવારના ઘરે બૂમાબૂમ થતાં સુરેશભાઈ ત્યાં ગયા હતા. સુરેશભાઈએ જણાવ્યું કે, ચાર જણા એક યુવકની દાદીને ‘તું ડાકણ છે અને તારો છોકરો...

ઇડરમાંથી જૈન તીર્થંકરોની ૮૦૦ વર્ષ જૂની ૪૦થી પ્રતિમા મળી આવી છે. દાવડ ગામના મહેન્દ્રભાઈ શાહે આ અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ગામના છેવાડે...

ઉત્તર ગુજરાતમાં કોરોના કેસનો આંકડો ૭૫ને પાર થયો છે. પાલનપુરના ગઠામણમાં એકસાથે ૮ કેસ નોંધાતા ગામમાં કુલ ૨૧ કેસ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ૨૯ કેસ નોંધાતા તંત્ર વધુ કડક બન્યું છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter