વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

૧૦મી ઓગસ્ટે વડોદરામાં વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્રને સંભવિત પૂરની સ્થિત સામે સજ્જ કરી દેવાયું છે. જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી અને મહિસાગર નદીમાં સર્જાયેલી...

પનામા પેપર લીક કેસમાં જે ગુજરાતીઓના નામો ખૂલ્યા હતા તે તમામને આવકવેરા વિભાગના ગુપ્તચર વિભાગે સાતમી ઓગસ્ટે નોટિસ ફટકારી હતી. વડોદરાના બેન્કો પ્રોડક્ટ (ઇન્ડિયા) લિમિટેડના...

નરેન્દ્ર મોદી વડોદરામાંથી સંસદની ચૂંટણી લડ્યા ત્યારે તેમના સમર્થનમાં નગ્ન થઇને મતની માગનારી અભિનેત્રી મેઘના પટેલે નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની જાહેરાત...

પંચમહાલ અને મહિસાગર જિલ્લાના સરહદી આદિવાસી વિસ્તારમાં આવેલા શહેરા તાલુકાના ભોટવા, માતરીયા, નંદરવા, ધમાઈ અને નવાગામમાં  આદિવાસીઓના પરંપરાગત રિવાજને અનુસરતા...

વડોદરા શહેરના માંજલપુર વ્રજધામ મંદિરનાં સ્થાપક અને વૈષ્ણવાચાર્ય પૂ. ઇદિંરાબેટીજીની તબિયત લથડતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓ...

વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટર એવરેસ્ટ સર કરનારા ભારતનાં પ્રથમ દંપતી ચેતના રાણા શાહુ તથા તેમનાં પતિ પ્રદીપ શાહુનો સન્માન સમારોહ આણંદમાં ઈરમા ખાતે ૧૬મી જુલાઈએ હતો. ચેતનાનો ઉછેર અને ભણતર આણંદમાં જ થયું છે. આ સમારોહમાં ધારાસભ્ય રોહિતભાઈ પટેલ,...

મહારાજા સયાજીરાવ ગાયકવાડ સમયમાં બનાવવામાં આવેલો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ આગામી વર્ષોમાં હોટેલમાં ફેરવાઈ જશે તેવી ખબરો છે. પેલેસમાં હોટલ શરૂ કરવા ચાર મોટી...

વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસના આગેવાન બાલુ વસાવા પર જીવલેણ હુમલો કરાયો હતો. આ હુમલો છોટુ વસાવાના ત્રણ પુત્રો તેમજ અન્ય કેટલાક લોકોએ મળીને કર્યો હતો. અંકલેશ્વરની...

લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં લાગેલા ૮ ઝુમ્મરો પૈકી ૪ ઝુમ્મરો ૧૦મી જુલાઈએ ફ્રાંસથી રિસ્ટોર થઇને આવી ગયા અને ફ્રાંસના નિષ્ણાત આર્ટિસ્ટોએ તેને લગાવવાની...

પારૂલ યુનિવર્સિટીમાં આવેલા પોતાના રૂમમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરીને ભાગી છૂટેલા ડો. જયેશ પટેલને ૨૧મી જૂને રાતે સાડાદસ વાગે વડોદરા ગ્રામ્ય એલસીબીએ આણંદના આસોદર ખાતેથી ઝડપી પાડ્યા હતા. ડો. જયેશ કારમાં પસાર થવાના છે, તેવી ચોક્કસ...



to the free, weekly Gujarat Samachar email newsletter