સાઉથ કેરોલિનામાં કાર અકસ્માતઃ ભોગ બનેલાં ત્રણેય પટેલ મહિલા ચરોતરનાં વતની, એકને ઇજા

અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પટેલ પરિવારની ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં છે જ્યારે એક મહિલાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અકસ્માતનો ભોગ બનેલી ત્રણેય મહિલાઓ...

ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે. કેજરીવાલના માર્ગે જઇને તેઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત...

કોંગ્રેસના પીઢ નેતા, રાજ્યના પૂર્વ નાણા પ્રધાન અને પૂર્વ સાંસદ સનત મહેતા (૯૧)નું ૨૦ ઓગસ્ટે સાંજે ૭ વાગે વડોદરામાં અવસાન થયું હતું.

પાટીદારોએ અન્ય પછાત વર્ગમાં સમાવવાની માગણી સાથે મંગળવારે તો અમદાવાદમાં મહારેલીનું આયોજન તો કર્યું જ હતું પરંતુ સોમવારે રાજ્યમાં અનેક સ્થળે રેલીઓ યોજીને...

અમેરિકાના સાઉથ કેરોલીના સ્ટેટમાં વૃદ્ધ પટેલ દંપતીની ગોળી મારીને હત્યા કરવાના સમાચારથી તેમના સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમેરિકામાં છેલ્લા કેટલાક...

ગુજરાતના ૩૦ લાખ પશુપાલકોની માતૃસંસ્થા અને વાર્ષિક રૂ. ૨૧ હજાર કરોડનું જંગી ટર્નઓવર ધરાવતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનપદે અઢી વર્ષની ટર્મ માટે ફરીથી જેઠાભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.

પેટલાદ તાલુકાના ધર્મજમાં રહેતા ખેડૂતોએ ગત સપ્તાહે ગ્રામપંચાયતમાં ધર્મજ વિસ્તાર વિકાસ સેવા મંડળ કમિટીને ઉદ્દેશીને ધર્મજના ડેવલપમેન્ટ પ્લાનને રદ કરવા લેખિત રજૂઆત કરી છે. 

ઉમરેઠ શહેરના ચંદ્રમૂળેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે અષાઢી તોલવામાં આવે છે. આ પ્રક્રિયાના આધારે આવનાર વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી થાય છે.



to the free, weekly Gujarat Samachar email newsletter