મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૫૯ માંથી ૫૪ બેઠક સાથે વિજય મેળવ્યા બાદ પહેલી ઓગસ્ટે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. આ જનરલ બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક તેમજ સ્થાયી સમિતિના ૧૧ સભ્યોની...

શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને શીશ નમાવવા દેશ વિદેશથી શિવભક્તો ઉમટી પડ્યા હતાં. સવારે ૫-૩૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૫૦ હજારથી વધુ શિવ ભક્તોએ...

જિલ્લાના બામણબોર જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મનાતા તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યાની ધરપકડ કરાઈને એન્ટી કરપ્શન બ્યુરોએ કરેલી તપાસમાં આ પૂર્વ અધિકારી પાસે આવક કરતાં ૮૮.૨૪ ટકા વધુ આવક મળી આવી હોવાનું કહેવામાં આવ્યું છે. આ આવકનો આંકડો...

ભરાણા ગામ નજીક નવો જ બનેલો પુલ ૨૯મી જુલાઈએ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. ૩૦મી જુલાઈએ રાત્રે ભારે વરસાદથી પુલ તૂટી જતાં આ વિસ્તારના અડધો ડઝન જેટલા ગામોના લોકો માટે જવા-આવવાનો આ માર્ગ બંધ થઈ ગયો હતો. આ પુલ ભ્રષ્ટાચારના કારણે તૂટયો હોવાનું...

જિલ્લાના બામણબોર જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મનાતા તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યાની ધરપકડ કરાઈને એન્ટી કરપ્શન બ્યુરોએ કરેલી તપાસમાં આ પૂર્વ અધિકારી પાસે આવક કરતાં ૮૮.૨૪ ટકા વધુ આવક મળી આવી હોવાનું કહેવામાં આવ્યું છે. આ આવકનો આંકડો...

આ વાત એવા સૌરાષ્ટ્રના એવા વડીલની જેમણે વૃક્ષારોપણ માટે જીવનના અમૂલ્ય 45 વર્ષ આપી દીધા છે. ઉપલેટાના ભાયાવદર ગામના ૮૯ વર્ષના પ્રેમજીભાઈ પટેલ વૃક્ષપ્રેમના...

ગુજરાતી પત્રકારત્વને ગૌરવવંતુ બનાવનાર જાણીતા લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું ૮૮ વર્ષની વયે રવિવારે મુંબઇ ખાતે અવસાન થયું છે. કાંતિ ભટ્ટે મુંબઈમાં રહીન ગુજરાતી...

રાજકોટ મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં સફેદ વાઘણ ગાયત્રીએ નર દિવાકર સાથેના સંવનનથી એપ્રિલ માસમાં ૪ વાઘબાળને જન્મ આપ્યો હતો. ચાર માસ બાદ આ ચારેય...

મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામના પોલીસ સ્ટેશનની અંદર જ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે તાજેતરમાં ડાન્સ કરીને વીડિયો વાયરલ કરતાં ટીકા થઈ રહી છે. મહિલા પોલીસકર્મીએ...

દ્વારકાના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની એક વીડિયો ક્લિપ અને એક ઓડિયો ક્લિપ બહાર આવી છે જેમાં જાહેર મંચ પરથી આરટીઆઇ કરી માહિતી માગનારાઓને...



to the free, weekly Gujarat Samachar email newsletter