મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

જામકલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે આવેલા પીંડતારકમાં પાંડવોના સમયથી ૫ હજાર વર્ષ પૂર્વેથી ચાલી આવતી પરંપરા મુજબ મલ્લકુસ્તી મેળો યોજાયો હતો. ૨૮મીએ યોજાયેલા આ મેળામાં કુસ્તીબાજોના બળાબળના પારખાં થયા હતા. આ મેળામાં ભાગ લેવા દ્વારકા જિલ્લામાંથી મલ્લો...

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બાળકોને તેમના અધિકારોથી વંચિત ન રહેવું પડે તે માટે દીવ ખારવા સમાજના પૂર્વ પટેલે તાજેતરમાં ગૃહ પ્રધાનને રજૂઆત કરી છે.આ રજૂઆતમાં જણાવ્યું છે કે, ભારત સરકારમાં ૧૯૬૨માં જન્મ અને મરણ નોંધણીનો કાયદો અમલમાં આવ્યો હતો. એ પ્રમાણે...

ગોહિલવાડનો સૌથી મોટો મેળો એટલે નકલંગનો મેળો. ભાદરવી અમાસના દિવસે કોળિયાકના સમુદ્રમાં આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન અને અહીં સમુદ્ર સ્નાન કરી કલંકમુક્ત...

આંબરડી સફારી પાર્કમાં ૨૭મીએ સાંજે સાડા પાંચ વાગ્યે સિંહદર્શન પછી વન વિભાગનો સ્ટાફ પાર્કના પાંચેય સાવજોને પાંજરે પુરવાના કામે લાગ્યો હતો. બંધ બોડીની ફોરવ્હીલમાં સ્ટાફ સિંહોને પાંજરા તરફ દોરી જતો હતો. તે સમયે ફોરેસ્ટ ગાર્ડ સંજયભાઇ પી. તેરૈયા બાઈક...

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રાજકોટમાં દર વર્ષે રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાતા પાંચ દિવસના લોકમેળાના ૨૬મીએ છેલ્લા દિવસે હજારો લોકો ઉમટયા...

પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી બોળચોથના દિવસે દીવમાં કરાઈ હતી. ૧૫મી સદીનાં કબીર ભગતની સ્મૃતિમાં ભારતમાં વાંઝા જ્ઞાતિ દ્વારા માત્ર...

નવલખા પેલેસમાં બગી, ટોય, પાઘડી, સહિતના મ્યુઝિયમ કાર્યરત છે. જેમાં રાજવી પરિવાર દ્વારા ટી પોટ મ્યુઝિયમનો વધારો કરાયો છે. આ મ્યુઝિયમમાં લોકોને રાજવી કાળની...

પોલીસને દારૂ અંગે બાતમી આપતા હોવાની શંકાના આધારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારના વાંદરી ચોકમાં રામજીભાઈ ઉર્ફે પાગો દેવશીભાઈ પાંજરી પર લોખંડના પાઇપથી હુમલો કરીને હત્યા કરવા અંગે પકડાયેલા છ જણા સામેનો કેસ તાજેતરમાં ચાલી જતાં અદાલતે છ જણાને આજીવન...

રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ એવું પ્રાણીસંગ્રહાલય બનવા જઈ રહ્યું છે જ્યાં સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આફ્રિકન પ્રજાતિના ‘હિમદ્રયાસ બબૂન’ મુલાકાતીઓ માટે પ્રદર્શિત...

લોધિકાના ચીભડા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની બાળકી તેના મોટા બાપુના ઘર પાસે રમતી હતી. એ સમયે બાળકીને ભાગની લાલચ આપીને પડોશમાં રહેતો લાલજી હીરા ખીમસુરીયા તેના ઘરમાં લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચરતા બાળકીએ બૂમાબૂમ કરતાં લાલજી નાસી છૂટયો...



to the free, weekly Gujarat Samachar email newsletter