ન્યૂ જર્સીમાં જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનગંગા વહીઃ રૂ. એક કરોડનું ભંડોળ એકત્ર થયું

અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...

જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

રાજકોટનાં શાપર-વેરાવળમાં કચરો વીણતા દલિત યુવક મુકેશભાઈ સવજીભાઈ વાણિયાને ઢોરમાર મારતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન મુકેશભાઈનું મૃત્યુ થયું...

સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરીના રૂ. ૭.૫૬ કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત ‘સુરસાગર ભવન’નું મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ૧૩મી મેએ લોકાર્પણ કર્યું હતું. આ દૂધ...

શહેરમાં ‘જાણતા રાજા’ નાટકના શોને સૌરાષ્ટ્ર અને કચ્છભરમાંથી લોકોએ તાજેતરમાં માણ્યો હતો. તેની સાથે રાષ્ટ્રપ્રેમ પણ ભારતમાતાના મંદિરના નિર્માણ માટે દાનરૂપે...

વર્તમાન સમયમાં શહેર હોય કે ગામડું ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતાં લોકોને અસલામતીનો ભય સતાવે છે. આ સ્થિતિમાં ધ્રોલ તાલુકાનું માણેકપર ગામ ઉમદા ઉદાહરણ...

ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ૧૧મી મેએ સોમનાથનાં દર્શને આવ્યા હતા. ચાર્ટર પ્લેનમાં તેઓ પોતાનાં પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે બપોરે ૩:૪૪ વાગ્યે કેશોદ...

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ત્રિવેણી ઘાટ અને હિરણ નદીમાંથી માટી અને કાંપ...

• તાલાળામાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ • ગોંડલના વિસ્તારોમાં કરાં સાથે ઝાપટું • સોમનાથ આસપાસ માંસાહાર પર પ્રતિબંધ• ગુજરાતમાં સિન્થેટિક દૂધનું વેચાણ• રાજકોટ મગફળીના ગોદામમાં આગ

જામનગરમાં વકીલ કિરીટ જોષીની હત્યાના વિરોધમાં હડતાલનો કોલ નહીં આપનાર ગુજરાત હાઇ કોર્ટ એડવોકેટ એસો.ના પ્રમુખ અસીમ પંડ્યાની હકાલપટ્ટી કરાઈ છે. ચોથી મેએ યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં બહુમતિથી આ નિર્ણય લેવાયો હતો. અસીમ પંડ્યાએ વોટ્સએપથી રાજીનામું...

માણાવદર શહેર એક સમયે ૨૪ (ચોવીસી) કહેવાતું એટલે કે ૨૪ ગામોનું રાજ્ય ગણાતું હતું. આજે આ શહેરમાં રાજાશાહી વખતનો ઐતિહાસિક સંભારણારૂપ રાજમહેલ તંત્રની બેદરકારીથી...

રાણાવાવ તાલુકાના ખંભાળા ગામમાં લગ્નપ્રસંગ સમયે હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના અનેરા દર્શન થયા હતા. મુસ્લિમ પરિવારના સુલેમાનભાઈની દીકરીના તાજેતરમાં નિકાહ હતા....



to the free, weekly Gujarat Samachar email newsletter