મિરેકલ ગાર્ડનઃ રણ પ્રદેશની જમીન પર ખીલ્યાં છે 15 કરોડ ફૂલ

મોહમયી નગરી દુબઇની એક આગવી ઓળખ છે વિશાળ વેરાન રણપ્રદેશ. જોકે આજકાલ આ પ્રદેશ તેના મિરેકલ ગાર્ડનમાં ખીલેલાં વિવિધ રંગી ફૂલોની સુગંધથી મહેકી ઉઠ્યો છે. આ રણ વિસ્તારમાં સાકાર થયેલા સ્વર્ગસમાન ગાર્ડનમાં 15 કરોડ ફૂલ ખીલ્યાં છે.

આલિયાનું ગુજરાતી સ્ટાઇલ સ્ટેટમેન્ટ

કાજોલ અને રાની મુખર્જીએ મુંબઈમાં દુર્ગા પૂજાનું આયોજન કર્યું હતું. જેમાં આલિયા ભટ્ટ પણ પહોંચી હતી. આ સમયે તેણે ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી ઢાકાઈ જામદાની સાડી સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી છે.

મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનનાં સીઇઓ જુલિયા માર્લે અને મિસ વર્લ્ડમાં ભાગ લઈ રહેલી સુંદરીઓ તાજેતરમાં રાજઘાટ પહોંચી હતી અને મહાત્મા ગાંધીને ભાવસભર શ્રદ્ધાંજલિ...

ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી નિર્વાણદિન 30 જાન્યુઆરી, 2024ના રોજ લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે રાષ્ટ્રપિતાની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન...

સ્પેનના ખૂબસુરત બાર્સિલોના શહેરમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા ચર્ચ સાગરદા ફમિલિયાએ 140 વર્ષના અંતે ગયા નવેમ્બરમાં ચાર ટાવરનું નિર્માણકાર્ય પૂરું કર્યું છે.

10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા થાઈ પોંગલની ઉજવણી માટે સતત બીજા વર્ષે કોમ્યુનિટી રિસેપ્શનનું આયોજન કરાયું હતું. નં.10ની બહાર બ્રિટિશ તામિલ કોમ્યુનિટીના સભ્યો...

કર્ણાટકના ઉડુપી શહેરમાં આવેલા સુપ્રસિદ્વ મહાલક્ષ્મી મંદિરમાં નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે મહિલા કલાકારોએ સામુહિક વીણાવાદન કર્યું હતું. 

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગસ્થિત ટોલ્સ્ટોય ફાર્મમાં રવિવાર 8 ઓક્ટોબરે ભારતના દક્ષિણ આફ્રિકાસ્થિત હાઇ કમિશનર પ્રભાતકુમારના હસ્તે મહાત્મા ગાંધીની આઠ ફૂટ...

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલી ગ્લોબલ પીસ સમિટમાં જાણીતા ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર પરેશ રુઘાણીને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરાયા હતા અને પ્રતિષ્ઠિત...



to the free, weekly Gujarat Samachar email newsletter