સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના નવનિયુક્ત હોદ્દેદારો

સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

નડિયાદ નાગરિક મંડળની એજીએમ અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી

નડિયાદ નાગરિક મંડળની બાવનમી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી રવિવાર - 27 જુલાઇએ કિંગ્સબરી સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે 300થી વધુ સભ્યોએ હાજરી આપીને એજીએમથી લઇને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ તસવીર પોર્ટ્સમાઉથના ક્લેરેન્સ પિયર એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલા એક એવા અસામાન્ય ઘરની છે જે પ્રવાસીઓમાં બહુ જાણીતું બન્યું છે. 

ભારતભરમાં રંગોત્સવનું પર્વ ભારે ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવાયું. કોલકાતાથી લઈને વૃંદાવન, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત અનેક સ્થળે વિવિધ રીતે ધૂળેટી પર્વ...

આ રંગબેરંગી તસવીરો ફ્રાન્સના નીસ કાર્નિવલની છે. દક્ષિણ-પૂર્વીય ફ્રેન્ચ રિવેરાના નીસમાં યોજાતા અને દુનિયાનાં આ ત્રીજા સૌથી મોટા કાર્નિવલની 150મી વર્ષગાંઠ...

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના નિવાસી ભારતવંશી સોફ્ટવેર એન્જિનિયર કાર્તિક સુબ્રમણ્યમની ‘ડાન્સ ઓફ ધ ઇગલ્સ’ ટાઇટલ ધરાવતી તસવીર નેશનલ જ્યોગ્રાફિકની ‘પિક્ચર...

લંડન પોશ એરિયામાં અને બકિંગહામ પેલેસની નજીક આવેલી મે ફેર ફાઈવસ્ટાર હોટેલની બહાર પાર્ક કરાયેલી સુપર કારના કાફલાના 3 મિલિયન પાઉન્ડનો દંડ ફટાકારાયો છે. આ...

લંડનના વિશાળ હીથ્રો એરપોર્ટ પર રોજના લાખો પેસેન્જર્સની અવરજવર થતી હોવાના કારણે તેની નામના વિશ્વના અત્યંત વ્યસ્ત એરપોર્ટ તરીકે થાય છે. આમ છતાં, ત્યાંની...



to the free, weekly Gujarat Samachar email newsletter