
કેલિફોર્નિયાના પાર્ક ફાયરે 3,50,012 એકર જમીનને બાળી નાખી છે.
મોહમયી નગરી દુબઇની એક આગવી ઓળખ છે વિશાળ વેરાન રણપ્રદેશ. જોકે આજકાલ આ પ્રદેશ તેના મિરેકલ ગાર્ડનમાં ખીલેલાં વિવિધ રંગી ફૂલોની સુગંધથી મહેકી ઉઠ્યો છે. આ રણ વિસ્તારમાં સાકાર થયેલા સ્વર્ગસમાન ગાર્ડનમાં 15 કરોડ ફૂલ ખીલ્યાં છે.
કાજોલ અને રાની મુખર્જીએ મુંબઈમાં દુર્ગા પૂજાનું આયોજન કર્યું હતું. જેમાં આલિયા ભટ્ટ પણ પહોંચી હતી. આ સમયે તેણે ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી ઢાકાઈ જામદાની સાડી સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી છે.

કેલિફોર્નિયાના પાર્ક ફાયરે 3,50,012 એકર જમીનને બાળી નાખી છે.

વિશ્વના એક ડઝનથી વધુ દેશોના 3000થી વધારે લોકોનો કાફલો દક્ષિણી મેક્સિકોની સીમા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં કેટલીય મહિલાઓ અને નાનાં-નાનાં બાળકોનો પણ સમાવેશ...

આ તસવીર તો ખરેખર ચોંકાવી દે તેવી છે. કાદવમાં પગ ના ખરડાય તે માટે સુરતના ડેપ્યુટી મેયર વેતાળની જેમ ફાયર સબ ઓફિસરના ખભે ચડી બેઠા છે.

રાજસ્થાનના પુષ્કરમાં મેઘરાજાના વધામણાં અનોખી રીતે થાય છે. મોસમનાં પ્રથમ વરસાદ બાદ લોકો ભરાયેલા પાણી ઉપર ઓઢણી ઓઢાડીને મંગળ ગીતો ગાય છે.

શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા લંડનના સાઉથોલની ફીધરસ્ટોન હાઈ સ્કૂલ ખાતે રવિવાર, 7 જુલાઈ 2024ના દિવસે રથયાત્રા ઉત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી...

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અબ્રાહમ લિંકનની 6 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ છે, જે લિંકન મેમોરિયલ તરીકે ઓળખાય છે. આ પ્રતિમા મીણની બનેલી છે, પરંતુ...

હિલ્ટન બર્મિંગહામ મેટ્રોપોલ ખાતે તા. 18 જૂનના રોજ ધ ફેડ એવોર્ડ્સ સમારોહ યોજાયો હતો.

ધામેચા લોહાણા સેન્ટરમાં 31 મેના રોજ યોજાયેલા વિનોદભાઇ ઠકરારના જન્મદિનની ઉજવણીમાં ગુજરાતી સમુદાય ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત...

નેપાળની પર્વતારોહક અને ફોટો જર્નાલિસ્ટ પૂર્ણિમા શ્રેષ્ઠે એક ક્લાઈમ્બિંગ સિઝનમાં ત્રણ વખત માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ બનીને ઈતિહાસ સર્જ્યો...

સામાન્ય રીતે લોકો લક્ઝરી હોટેલોની મુલાકાત લેતા રહે છે, પરંતુ અમેરિકાના એરિઝોનામાં એક એવી લક્ઝરી હોટેલ છે જેના રૂમ એક ગુફાની અંદર આવેલા છે.