સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના નવનિયુક્ત હોદ્દેદારો

સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

નડિયાદ નાગરિક મંડળની એજીએમ અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી

નડિયાદ નાગરિક મંડળની બાવનમી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી રવિવાર - 27 જુલાઇએ કિંગ્સબરી સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે 300થી વધુ સભ્યોએ હાજરી આપીને એજીએમથી લઇને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનનાં સીઇઓ જુલિયા માર્લે અને મિસ વર્લ્ડમાં ભાગ લઈ રહેલી સુંદરીઓ તાજેતરમાં રાજઘાટ પહોંચી હતી અને મહાત્મા ગાંધીને ભાવસભર શ્રદ્ધાંજલિ...

ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી નિર્વાણદિન 30 જાન્યુઆરી, 2024ના રોજ લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે રાષ્ટ્રપિતાની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન...

સ્પેનના ખૂબસુરત બાર્સિલોના શહેરમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા ચર્ચ સાગરદા ફમિલિયાએ 140 વર્ષના અંતે ગયા નવેમ્બરમાં ચાર ટાવરનું નિર્માણકાર્ય પૂરું કર્યું છે.

10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા થાઈ પોંગલની ઉજવણી માટે સતત બીજા વર્ષે કોમ્યુનિટી રિસેપ્શનનું આયોજન કરાયું હતું. નં.10ની બહાર બ્રિટિશ તામિલ કોમ્યુનિટીના સભ્યો...

કર્ણાટકના ઉડુપી શહેરમાં આવેલા સુપ્રસિદ્વ મહાલક્ષ્મી મંદિરમાં નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે મહિલા કલાકારોએ સામુહિક વીણાવાદન કર્યું હતું. 

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગસ્થિત ટોલ્સ્ટોય ફાર્મમાં રવિવાર 8 ઓક્ટોબરે ભારતના દક્ષિણ આફ્રિકાસ્થિત હાઇ કમિશનર પ્રભાતકુમારના હસ્તે મહાત્મા ગાંધીની આઠ ફૂટ...

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલી ગ્લોબલ પીસ સમિટમાં જાણીતા ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર પરેશ રુઘાણીને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરાયા હતા અને પ્રતિષ્ઠિત...



to the free, weekly Gujarat Samachar email newsletter