નૈવાશા હિન્દુ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

ઈરાનના અબુલ ફઝલ સાબેર મોખતારીએ પોતાના શરીર પર એક સાથે 96 સ્ટીલની ચમચીઓ ચોંટાડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મોખતારીએ પોતાનો જ રેકોર્ડ બીજી વાર તોડ્યો...

ચીનના ગ્વાંગ્શી ઉઝાંગ સ્વાયત્ત પ્રદેશના લુઓચેંગમાં આવેલો મિયાનહુઆ ટિયાંકેંગ બુકસ્ટોર એક એવું સ્થળ છે, જ્યાં પ્રકૃતિ અને સાહિત્યનો અનેરો સંગમ જોવા મળે છે.

સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

નડિયાદ નાગરિક મંડળની બાવનમી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી રવિવાર - 27 જુલાઇએ કિંગ્સબરી સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે 300થી...

કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર...

યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન ભારતમાં કેમ્પસ ખોલનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્થા બની છે. યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન દિલ્હી ભારતીય વિદ્યાર્થીઓને તેમના વતન દેશને...

હાઉસ ઓફ લોર્ડ્સના ચોલમોન્ડલે રૂમમાં સોમવારે એશિયન વોઇસના યજમાનપદે અને એર ફોર્સના સહયોગ સાથે બી ધ ચેન્જ શ્રેણીનું ચોથું વાર્ષિક પેનલ ડિસ્કશન યોજાયું હતું. 



to the free, weekly Gujarat Samachar email newsletter