રૂ. 10 કરોડનું સફરજન!

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં હાલ રૂ. 10 કરોડનું સફરજન સમાચારોમાં છે. સફરજન 9 કેરેટ 36 સેન્ટના હીરા અને 18 કેરેટ સોનામાંથી તૈયાર કરાયું છે. તેમાં 29 ગ્રામ સોનું છે અને કુલ 1,396 નંગ હીરાનો ઉપયોગ થયો છે. 

ગજબ! 82 વર્ષનાં ઓલેનાની 117 મીટર ઊંચેથી છલાંગ

ઉત્તરાખંડના ઋષિકેશમાં એક 82 વર્ષીય બ્રિટિશ મહિલા એલેકા બાયકોએ સૌ કોઈને મુગ્ધ કરી દે તેવા કમાલના કરતબ બતાવતાં 117 મીટર ઊંચાઈ પરથી છલાંગ લગાવીને ઇતિહાસ રચ્યો છે એમ કહીએ તો ખોટું નથી.

ગ્લાસગોમાં ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ સંબંધિત પ્રશ્નો તથા સમગ્ર પૃથ્વી પરના જીવનને થતી તેની અસરો ચર્ચવા COP26 શિખર પરિષદનો ૧ નવેમ્બરથી આરંભ થયો...

ટલેન્ડમાં ગ્લાસગો ખાતે યુએન ક્લાઇમેટ શિખર પરિષદમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએન વડા એન્ટોનિયો ગુટેરેસની...

રશિયાની ૩૫ વર્ષની લેનિન્સક કુઝનેત્સકી તેના ૪ ફૂટ ૩ ઇંચ એટલે કે ૫૧ ઈંચ લાંબા વાળને સંવારવા માટે સપ્તાહમાં ૧૬ કલાકનો સમય ફાળવે છે. આમ તે વાળની લાંબી લટોની...

સાઉથ કોરિયાની પહેલી વર્ચ્યુઅલ ઇન્ફલુએન્સર (આભાસી પ્રભાવશાળી વ્યક્તિ)નું નામ છે રોઝી. અને (કાગળ પર) ઉંમર છે ૨૨ વર્ષ..!

કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સનો માન્ચેસ્ટરમાં રવિવારથી આરંભ થયો હતો ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ઈસ્ટ માન્ચેસ્ટરના...



to the free, weekly Gujarat Samachar email newsletter